ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division

સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?

  1. A દ્વિસૂત્રી
  2. B અક્ષસૂત્ર
  3. C વિષુવવૃત્તીય તકતી
  4. D કાઇનેટોકોર
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) દ્વિસૂત્રી

Step-by-step Solution

Detailed explanation

(a) : ઝાયગોટીન દરમિયાન રંગસૂત્રો એકબીજા સાથે જોડાવવાનું શરૂ કરે છે અને જોડાણની આ પ્રક્રિયાને સૂત્રયુગ્મન (સીનેપ્સીસ) કહેવાય છે. આવા જોડાયેલા રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કહે છે. આ અવસ્થાના ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ્સ દર્શાવે છે કે રંગસૂત્રીય સૂત્રયુગ્મનની સાથે એક જટિલ રચના બને છે જેને સૂત્રયુગ્મીય સંકુલ કહે છે. સૂત્રયુગ્મિત સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને દ્વિસૂત્રી અથવા ચતુષ્ક કહેવાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app