ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 4. Animal kingdom

શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્રની ભૂમિકા _______ છે.
A. શ્વસન અને પ્રચલન
B. ઉત્સર્જન અને પ્રચલન
C. ખોરાક ગ્રહણ અને વહન
D. પાચન અને શ્વસન
E. પાચન અને ઉત્સર્જન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત A અને B
  2. B ફક્ત A અને C
  3. C ફક્ત B અને C
  4. D ફક્ત B, D અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફક્ત A અને C

Step-by-step Solution

Detailed explanation

શૂળત્વચી પ્રાણીઓમાં જલવાહક તંત્ર પ્રચલન, ખોરાક ગ્રહણ અને વહન તેમજ શ્વસનમાં મદદ કરે છે. શૂળત્વચી પ્રાણીઓમાં ઉત્સર્ગતંત્ર ગેરહાજર હોય છે. ઉત્સર્જન શરીરની સામાન્ય સપાટી દ્વારા થાય છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app