enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
સહપ્રભાવિતા દર્શાવતા જનીનમાં .....હોય છે.
- A કારકો એકબીજા માટે પ્રચ્છન્ન હોય છે.
- B વિષમયુગ્મી રચનામાં બંને જનીન (કારક) મુક્ત રીતે પ્રદર્શિત થાય છે.
- C બીજા ઉપર એક કારક પ્રભાવી હોય છે.
- D એક જ રંગસૂત્ર ઉપર કારકો એકબીજાની નજદીક ગોઠવાયેલ હોય છે.
Answer & Solution
Correct Answer
(B) વિષમયુગ્મી રચનામાં બંને જનીન (કારક) મુક્ત રીતે પ્રદર્શિત થાય છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : The phenomenon of expression of both the alleles in a heterozygote is called codominance. The alleles which do not show dominancerecessive relationship and are able to express themselves independently when present together are called codominant alleles. As a result the heterozygous condition has a phenotype different from either of homozygous genotypes, \(e.g.\), alleles for blood group \(A\ (I^A)\) and for blood group \(B\ (I^B)\) are codominant so that when they come together in an individual, they produce blood group \(AB\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?NEET 2022 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.NEET 2016 Medium
- વિરોઈડ્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- યાદી\(-I\)ને યાદી\(- II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c)- (d)\)યાદી\(-I\) યાદી\(-II\) \((a)\) વોલ્ટ્સ \((i)\) શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે \((b)\) \(IUDs\) \((ii)\) શુક્રવાહિની દૂર કરવી \((c)\) પુરુષ નસબંધી \((iii)\) ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ \((d)\) સ્ત્રી નસબંધી \((iv)\) ફેલોપીયન નલિકા દૂર કરવી NEET 2021 Medium - લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થળ કયું છે?NEET 2013 Medium
More PYQs from NEET
- નર પ્રજનનતંત્રમાં શુક્રકોષોના વહનનો સાચો માર્ગ પસંદ કરો.NEET 2019 Hard
- ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- એક ઇલેક્ટ્રોન (દળ \(9 \times 10^{-31} kg\) અને વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) \(c / 100\) (જ્યાં \(c =\) પ્રકાશનો વેગ) ની ઝડપથી ગતિ કરતો એક ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં દાખલ થાય છે, જેનું મૂલ્ય \(9 \times 10^{-4} T\) છે અને તે તેની ગતિની દિશાને લંબ છે. આપણે ચુંબકીય ક્ષેત્ર સાથે એક સમાન વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) લાગુ પાડવા માંગીએ છીએ જેથી ઇલેક્ટ્રોન તેના માર્ગ પરથી વિચલિત ન થાય. તો... (પ્રકાશનો વેગ \(c =3 \times 10^8 ms^{-1}\) )NEET 2025 Easy
- \(^{14}N\) ન્યુક્લીઓટાઈડ્ઝ ધરાવતા માધ્યમમાં \({ }^{15} N\) - \(dsDNA\) વાળા દશ \(E.coli\) કોષોનું સંવર્ધન કરવામાં આવે છે. \(60\) મિનીટ પછી એવા કેલલા \(E.coli\) કોષો હશે નેનું DNA \({ }^{15} N\) થી મુક્ત હશે ?NEET 2022 Medium