NEET · Biology · STD 11 - 3. Plant kingdom
શંકુ __________ માં જોવા મળે છે.
- A ઇક્વિસેટમ
- B સાલ્વિનિયા
- C ટેરીસ
- D માર્કેન્શિયા
Answer & Solution
Correct Answer
(A) ઇક્વિસેટમ
Step-by-step Solution
Detailed explanation
ઇક્વિસેટમ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2013 Medium
- વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.NEET 2021 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
સાચો વિકલ્પ પસંદ કરો.સૂચિ\(-I\) (આંતર પ્રક્રિયા) સૂચિ\(-II\) (\(A\) અને \(B\) જાતિ) \(A\). સહોપકારિતા \(I\). \(+( A ), O ( B )\) \(B\). સહભોજિતા \(II\). \(-( A ), O ( B )\) \(C\). પ્રતિજીવન \(III\). \(+( A ),-( B )\) \(D\). પરોપજીવન \(IV\). \(+( A ),+( B )\) NEET 2023 Medium - સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- કૉલમ\(-I\) માં આપેલા સજીવોને કૉલમ\(-II\) માં આપેલા વસવાટો સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.કૉલમ\(-I\) કૉલમ\(-II\) \((a)\) હેલોફાઈલ્સ \((i)\) ગરમ પાણીના ઝરણાં \((b)\) થર્મોએસિડોફાઈલ્સ \((ii)\) જલીય પર્યાવરણ \((c)\) મિથેનોજન્સ \((iii)\) વાગોળ કરતા પ્રાણીઓના આંતરડાં \((d)\) સાયનોબેક્ટેરિયા \((iv)\) ક્ષારયુક્ત વિસ્તારો NEET 2019 Easy - નીચેનાં વિધાનો વાંચો અને તેને લગતા પ્રશ્નોના જવાબ આપો.
\((1)\) લીવરવર્ટ, શેવાળ અને હંસરાજમાં જન્યુજનક મુક્તજીવી છે.
\((2)\) અનાવૃત બીજધારી અને કેટલાક હંસરાજ વિષમ બીજાણુક છે.
\((3)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બ્યુગોમાં લિંગી પ્રજનન અંડજન્યુક છે.
\((4)\) લીવરવર્ટમાં બીજાણુજનક શેવાળ કરતાં વધુ સ્પષ્ટ છે.
ઉપરનાં વિધાનોમાંથી કેટલાં સાચાં છે? .NEET 2013 Medium
More PYQs from NEET
- એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X}\) નીચે મુજબનાં ક્રમમાં એક તત્ક્ષણિક ક્ષય પામે છે. \({ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}\), જ્યાં \(\mathrm{Z}\) એ \(X\) નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો \(.....\) હશે.NEET 2021 Medium
- સ્થિરતાને એક પરિબળ (અવયવ) તરીકે લેતા, નીચે આપેલામાંથી ક્યા એક સાચા સંબંધની રજૂઆત છે?NEET 2023 Hard
- મુક્ત-કેન્દ્રસ્થ જરાયુ વિન્યાસ ______ માં જોવા મળે છે.NEET 2016 Medium
- નીચેનાને જોડો.
સાચો વિકલ્પ પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) (a) એક્વાપોરિન (i) એમાઈડ (b) એસ્પારાજીન (ii) પોલિસેકેરાઈડ (c) એબસિસિક એસિડ (iii) પોલીપેપ્ટાઈડ (d) કાઈટિન (iv) કેરોટીનોઈડ્સ NEET 2020 Easy - \(Cr_2O_6\)માં \(Cr\)ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે?NEET 2019 Easy
- પ્રથમ આયનીકરણ઼ એંથલપીના ચઢતા કમમાં નીચે આપેલા તત્વો ગોઠવો : \(\mathrm{Li}, \mathrm{Be}, \mathrm{B}, \mathrm{C}, \mathrm{N}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium