NEET · Biology · STD 11 - 13. Plant growth and development
શેરડીના પાકમાં નીચેના પૈકી ક્યા વનસ્પતિ વૃદ્ધિ નિયામકનો છંટકાવ કરવાથી પ્રકાંડની લંબાઈમાં વધારો થવાથી પાકનું ઉત્પાદન વધે છે?
- A જીબરેલિન્સ
- B સાયટોકાઈનિન્સ
- C એબ્સિસિક એસિડ
- D ઓક્સિજિન્સ
Answer & Solution
Correct Answer
(A) જીબરેલિન્સ
Step-by-step Solution
Detailed explanation
Sugarcanes store carbohydrate as sugar in their stems. Spraying sugarcane crop with gibberellins increases the length of the stem, thus increasing the yield.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા \(F _{1}\) માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા \(F _{1}\) નુ સ્વફલન થાય ત્યારે \(F _{2}\) મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- \(F_1\) સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?NEET 2016 Medium
- સ્વસ્થાન સંરક્ષણ શેનો નિર્દેશ કરે છે:NEET 2022 Medium
- વંદાના શરીરના ટેર્ગા (પૃષ્ઠક), સ્ટર્ના (વક્ષક) અને પ્લુરા (પાર્શ્વક) ____ દ્વારા જોડાયેલા હોય છે.NEET 2015 Medium
- સમવિભાજનનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :NEET 2022 Easy
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
More PYQs from NEET
- કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ એમોનિયા સાથે કેટલાક અષ્ટફલકીય બનાવે છે. તો \(25\,^oC\) તાપમાને સિલ્વર નાઇટ્રેટ સાથે નીચેના પૈકી ક્યુ ક્લોરાઇડ આયનની કસોટી આપશે નહિ ?NEET 2015 Medium
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- \(EcoRI\) દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડોમિક શૃંખલા.............છે.NEET 2020 Medium
- સાચાં વિધાન શોધો. \((1)\) હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. \((2)\) ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે. \((3)\) ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે. \((4)\) સીકલસેલ એનીમિયા એ \(X\) સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.NEET 2016 Medium
- નીચેની પ્રક્રિયામાં મધ્યવર્તી \((A)\) અને નીપજ \((B)\) જણાવો. \({H_3}C - C \equiv CH\,\xrightarrow[{HgS{O_4}}]{{{H_2}O,\,{H_2}S{O_4}}}\,\mathop {intermediate}\limits_{(A)} \,\)\( \to \,\mathop {\Pr oduct}\limits_{(B)} \)NEET 2017 Medium
- ચતુષ્કલકીય સંકીર્ણ \(\left[ MnBr _{4}\right]^{2-}\) માટે ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રાનુ મૂલ્ય શું છે ? \([Mn\) નો પરમાણ્વીય ક્રમાંક \(=\, 25]\)NEET 2017 Medium