enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
સહાયક પ્રજનન પદ્ધતિ \(IVF\) માં શું સંકળાયેલ છે ?
- A અંડવાહિનીમાં અંડકોષ
- B અંડવાહિનીમાં ફલિતાંડ
- C ગર્ભાશયમાં ફલિતાંડ
- D \(16\) ગર્ભકોષી ગર્ભ ફેલોપિયન નળીમાં
Answer & Solution
Correct Answer
(B) અંડવાહિનીમાં ફલિતાંડ
Step-by-step Solution
Detailed explanation
(b) : Assisted reproductive technologies \((ART)\) include a number of special techniques which assist infertile couples to have children. An important technique of \(ART\) is test tube baby programme. The baby produced by conceiving in a culture dish and nursing in the uterus is called a test tube baby. This method involves in vitro fertilization \((IVF)\), \(i.e.\), fertilization of male and female gamete outside the body in almost similar conditions as that in the body followed by embryo transfer \((ET)\). Zygote or embryo upto \(8\) blastomeres is transferred into the Fallopian tube \((ZIFT- \) Zygote Intra Fallopian Transfer) and mature embryo with more than \(8\) blastomeres is transferred to uterus to complete its further development.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સુએઝ ટ્રીટમેન્ટમાં નીચેનામાંથી તરતા ઘન પદાર્થો દૂર કરે છે.NEET 2017 Medium
- નીચેનામાંથી કયા \(NOT\) અંતઃપટલમય તંત્રનો ભાગ ગણવામાં આવતા નથી?
\(A\). કણાભસૂત્રો
\(B\). અંતઃકોષરસજાળ
\(C\). હરિતકણો
\(D\). ગોલ્ગીકાય
\(E\). પેરૉક્સિઝોમ્સ
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
- આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા, વાહકમાં જોડાયેલ \(DNA\) ની પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય છે :NEET 2020 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કયું ફૂગ માટે ખોટું છે?NEET 2016 Medium
- ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?NEET 2017 Medium
- પ્રકાશસંશ્લેષણ દરમિયાન, શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?NEET 2018 Medium
- રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.NEET 2020 Easy
- પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
- બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર \(u\) વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે \(24\,cm\) પ્રવેશે ત્યારે તેનો વેગ \(\frac{u}{3}\) થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ \(........\,cm\) છે.NEET 2023 Medium