NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
શામાંથી ટેક પોલીમરેઝ ઉત્સેચક મેળવવામાં આવેલ છે?
- A થી ઓબેસીલસ ફેરોક્સીડન્સ
- B બેસીલસ સબટીલીસ
- C સુડોમોનાસ યુટીડા
- D થર્મસ એક્વાટીક્સ
Answer & Solution
Correct Answer
(D) થર્મસ એક્વાટીક્સ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થળ કયું છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?NEET 2024 Medium
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- વંદાની ડીંભીના છેલ્લા નિર્મોચન (અંતિમ મૌલ્ટ) પછી કયા બાહ્ય ફેરફારો દૃશ્યમાન થાય છે?NEET 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard - આર.એચ. વ્હીટેકર દ્વારા સૂચવેલ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત નથી?NEET 2014 Medium
More PYQs from NEET
- \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- એક વાયુનું તાપમાન \(-50^{\circ}\,C\) છે. વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવામાં આવે કે જેથી તેની \(rms\) ઝડપમાં \(3\) ગણો વધારો થાય ?NEET 2023 Easy
- હાઈડ્રોજન અને મિથેન જેવા બળતણના દહનથી મળતી ઊર્જાનુ સીધુ જ વિધુતઊર્જામાં રૂપાંતર કરતુ સાધન .........છે.NEET 2015 Easy
- નીચેની બે પ્રક્રિયાઓ સમાન દુર્ગંધયુક્ત ઉત્પાદન Z આપે છે.

X અને Z, અનુક્રમે શોધો :NEET 2026 Easy - એક \(U\) નળી જેના બંને છેડાઓ વાતાવરણ તરફ ખુલ્લા છે, તે આંશિક રીતે પાણીથી ભરેલા છે. પાણી સાથે ન ભળી જાય તેવું તેલ નળીના એક બાજુમાં ત્યાં સુધી ભરવામાં આવે છે, જયાં સુધી બીજી બાજુમાં આવેલા પાણીની સપાટીથી \(10\;mm\) ઊંચાઇ પ્રાપ્ત કરી લે છે. આ દરમિયાન પાણી પોતાનો સ્તર \(65 \;mm\) જેટલું વધે છે (આકૃતિ જુઓ). તેલની ઘનતા (\(kg/m^3\) માં) કેટલી હશે?
NEET 2017 Hard - આપેલી આકૃતિમાંથી બાયો-રિએક્ટરના ફીણ નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા ભાગને ઓળખો.
NEET 2025 Easy