enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
શ્વસનતંત્રના રોગનું નામ આપો. જેમાં વાયુકોષ્ઠની સપાટીનો વિસ્તાર જે વાતવિનિમય સાથે સંકળાયેલ છે, તે વાયુકોષ્ઠની દીવાલો તેમાં ભંગાણને કારણે ખૂબ જ ઘટી જાય છે.
- A ન્યુમોનિયા
- B દમ
- C પ્લ્યુરીસી
- D એમ્ફીસેમાં
Answer & Solution
Correct Answer
(D) એમ્ફીસેમાં
Step-by-step Solution
Detailed explanation
(d) : Emphysema is an inflation or abnormal distension of the bronchioles or alveolar sacs of the lungs. Many of the septa between the alveoli are destroyed and much of the elastic tissue of the lungs is replaced by connective tissue. As the alveolar septa collapse, the surface area for gas exchange is greatly reduced. There is loss of elasticity in the walls of bronchioles or alveolar sacs. As a result the alveolar sacs remain filled with air even after expiration. The exhalation becomes more difficult. The lungs remain inflated. Major causes of emphysema are cigarette smoking and the inhalation of smoke or other toxic substances over a period of time.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પિટ્યુટરીમાંથી મુક્ત થતા નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો ખરેખર હાયપોથેલેમસમાં સંશ્લેષિત થાય છે?NEET 2025 Easy
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
- નીચેનામાંથી કઈ એક સ્વસ્થાન સંરક્ષણ પદ્ધતિ છે?NEET 2026 Hard
- નીચે આપેલાં વિધાનો અમેરૂદંડીઓ વિશેનાં છે:
\(A\). ગળું, ઝાલર ફાટો દ્વારા છિદ્રિત હોય છે.
\(B\). મેરુદંડ ગેરહાજર હોય છે.
\(C\). મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય છે.
\(D\). જો હૃદય હાજર હોય તો તે પૃષ્ઠ બાજુએ હોય છે.
\(E\). પશ્વગુદા પૂંછડી ગેરહાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો:NEET 2024 Medium - નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
More PYQs from NEET
- બેન્ઝિન અને ટોલ્યુઇનનું મોલપ્રમાણ \(1:1\) ધરાવતા આદર્શ દ્રાવણ માટે બાષ્પના સંઘટન વિશે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ? તાપમાન \(25 ^o C\) જેટલુ અચળ ધારો. (અહીં : \(25^o C\) પર બાષ્પ દબાણના મૂલ્યો અનુક્રમે બેન્ઝિન \(= 12.8\, kPa,\) ટોલ્યુઇન \(= 3.85 \,kPa\))NEET 2016 Hard
- લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ \(C\) ઓળખો. \(Image\)
NEET 2024 Medium - ઉષ્માના નિયમન માટે મગજનો ક્યો ભાગ જવાબદાર છે ?NEET 2019 Medium
- \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium