enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
સેટેલાઇટ \(DNA\) એ મહત્ત્વનું છે. કારણ કે તે .........
- A કોષચક્રમાં જરૂરી પ્રોટીન માટેના સંકેતો આપે છે.
- B પ્રોટીન માટે સંકેત આપતા નથી અને તે વસતિના બધા સભ્યોમાં એકસરખું હોય છે.
- C \(DNA\) રેપ્લિકેશન માટે જરૂરી ઉત્સુચકના સંકેત આપે છે.
- D વસતિમાં બહુમાત્રામાં પોલીમરાઇઝેશન થાય છે અને તેટલા જ પ્રમાણમાં વ્યક્તિગત પોલીમરાઇઝેશન જે પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક છે
Answer & Solution
Correct Answer
(D) વસતિમાં બહુમાત્રામાં પોલીમરાઇઝેશન થાય છે અને તેટલા જ પ્રમાણમાં વ્યક્તિગત પોલીમરાઇઝેશન જે પિતૃઓમાંથી સંતતિમાં આનુવંશિક છે
Step-by-step Solution
Detailed explanation
(d) : Satellite \(DNA\) is that part of repetitive \(DNA\) which has long repetitive nucleotide sequences in tandem that forms a separate fraction on density ultracentrifugation. \(DNA\) fingerprinting involves identifying differences in some specific regions in \(DNA\) sequence called as repetitive \(DNA\), because in these sequences, a small stretch of \(DNA\) is repeated many times. These repetitive \(DNA\) sequences are separated from bulk genomic \(DNA\) as different peaks during density gradient centrifugation. The bulk \(DNA\) forms a major peak and the other small peaks are referred to as satellite \(DNA\). Depending on base composition \((A:T\) rich or \(G:C\) rich), length of segment, and number of repetitive units, the satellite \(DNA\) is classified into many categories, such as micro satellites, minisatellites etc. These sequences normally do not code for any proteins, but they form a large portion of human genome. These sequences show high degree of polymorphism and form the basis of \( DNA\) fingerprinting. Since \(DNA\) from every tissue (such as blood, hairfollicle, skin, bone, saliva, sperm etc.) from an individual show the same degree of polymorphism, they become very useful identification tool in forensic applications.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું વિધાન સાચુ નથી ?NEET 2020 Easy
- નેટાલિટી એટલેNEET 2018 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) મેન્ડલ વટાણાની વનસ્પતિના સાત જોડ વિરોધી લક્ષણોનો અભ્યાસ કર્યો અને આનુવંશિક્તાના નિયમો રજુ કર્યા. વિધાન \(II:\)વટાણાના છોડમાં મેન્ડલના પ્રયોગમાં જે સાત લક્ષણો જોવામાં આવેલ તે આ લક્ષણો છે : બીજનો આકાર અને રંગ, પુષ્પનો રંગ,શિંગનો આાકાર અને રંગ, પુષ્પની સ્થિતિ અને પ્રકાંડની ઊંચાઈ ઉપરના બે વિધાનોના સંદર્ભે નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : ગોસનો સ્પર્ધક નિચેધ નિયમ જણાવે છે કે જુદા જુદા પ્રકારના સ્રોતો માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાચે રહી શકતી નથી. વિધાન \(II\) : ગોસના સિદ્ધાંત પ્રમાણે સ્પર્ધા વખતે નિન્મ જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્રોતો મર્યાદિત થશે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ __________ માં જોવા મળે છે.NEET 2015 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે બે પ્રકારના હોય છે : બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક. કારણ \(R:\) જક્સ્ટા મજ્જકક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે જ્યારે બાહ્યક ઉત્સર્ગ એંકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- સાર્થક અંકોને ધ્યાનમાં રાખતા, \(9.99\, m -0.0099\, m\) નું મુલ્ય શું હશે ?NEET 2020 Easy
- નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
- એક વ્યક્તિના રૂધિરના સેમ્પલમાં WBC ની સંખ્યા 8000/cu.mm છે. તો આજ રૂધિરના સેમ્પલમાં ઇઓસીનોફિલ્સ અને લસિકાકોષોની સંખ્યા આશરે કેટલી હશે ?NEET 2026 Easy
- એક રેડિયો એક્ટિવ પદાર્થની અર્ધ-આયુ \(20\) મિનિટ છે. \(.....\)મિનિટ સમયમાં પદાર્થની એક્ટિવીટી તેના મૂળ મૂલ્યના \(\left(\frac{1}{16}\right)\) ભાગ સુધી ઘટશે.NEET 2023 Medium
- નીચે પૈકી કયામાં, અંડકો બીજાશય દિવાલથી આવરિત નથી હોતા અને ખુલ્લા રહે છે ?NEET 2026 Hard