NEET · Biology · STD 11 - 9. Biomolecules
સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કે
- A જ્યારે આયોડિન તેની સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે તે તૂટી જાય છે
- B તે એક ડાયસેકેરાઇડ છે
- C તે એક કુંતલમય (હેલિકલ) અણુ છે
- D તેમાં જટિલ કુંતલો હોતા નથી અને તેથી તે આયોડિનના અણુઓને જકડી શકતો નથી
Answer & Solution
Correct Answer
(D) તેમાં જટિલ કુંતલો હોતા નથી અને તેથી તે આયોડિનના અણુઓને જકડી શકતો નથી
Step-by-step Solution
Detailed explanation
વિકલ્પ \((4)\) સાચો જવાબ છે કારણ કે સેલ્યુલોઝમાં જટિલ હેલિક્સ હોતા નથી અને તેથી તે આયોડિનના અણુઓને જકડી શકતો નથી.
વિકલ્પ \((1), (2)\) અને \((3)\) સાચા નથી કારણ કે સેલ્યુલોઝ એક પોલિસેકેરાઇડ છે.
વિકલ્પ \((1), (2)\) અને \((3)\) સાચા નથી કારણ કે સેલ્યુલોઝ એક પોલિસેકેરાઇડ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયો છોડ પિચ્છફલક કલિકાંતર વિન્યાસ અને દ્વિગુચ્છી પુંકેસર દર્શાવે છે?NEET 2022 Medium
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- વસંતકાષ્ઠની અંતસ્થ રચના કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવે છે. વસંતકાષ્ઠ વિશેના વિધાનોનો સાચો સમૂહ ઓળખો.
\((a)\) તેને પૂર્વકાષ્ઠ પણ કહેવાય છે.
\((b)\) વસંત ઋતુમાં એધા સાંકડી વાહિનીઓવાળા જલવાહક ઘટકો ઉત્પન્ન કરે છે.
\((c)\) તે રંગે આછું હોય છે.
\((d)\) વસંતકાષ્ઠ શરદકાષ્ઠ સાથે એકાંતરીય સમકેન્દ્રીય વલયો દર્શાવે છે જે વાર્ષિક વલયો બનાવે છે.
\((e)\) તેની ઘનતા ઓછી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - કોઈ એક કૃષિક્ષેત્રમાં નીંદામણ દૂર કરવા આવનસ્પતિ અંતઃસ્ત્રાવ વપરાય :NEET 2021 Medium
- \(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?NEET 2019 Medium
- આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.NEET 2017 Medium
More PYQs from NEET
- પ્લાન્ક અચળાંક \( (h),\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(c\) અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક \((G) \) એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?NEET 2016 Hard
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - નીચેના વિધાનો રેસ્ટ્રીકશન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની લાક્ષણીક્તા દર્શાવે છે. ખોટુ વિધાન ઓળખો.NEET 2019 Medium
- \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- મકાઈના દાણાના બીજપત્રને કહે છેNEET 2016 Medium
- આપેલ પરિપથ દ્વારા રજૂ કરાયેલ સમતુલ્ય લોજિક ગેટને ઓળખો.
NEET 2022 Medium