enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 16. Excretory product and their elimination
સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું ક્યુ પરીબળ જવાબદાર છે ?
- A એન્ટી\(-\)ડાયયુરેટિક અંતઃસ્ત્રાવનું નીચું પ્રમાણ (ઓછી માત્રા)
- B મૂત્રપીંડ માં મજ્જક આંતરાલીય પ્રવાહી પ્રત્યે ઊંચી ઓસ્મોલારિટીની જાળવણી
- C જકસ્ટા ગ્લોમેરૂલર સંકુલ દ્વારા ઈરિથ્રોપોએટીનનો સ્ત્રાવ
- D ગ્લોમેરૂલર ગાળણ દરમ્યાન હાઈડ્રોસ્ટેટીક પ્રેશર
Answer & Solution
Correct Answer
(B) મૂત્રપીંડ માં મજ્જક આંતરાલીય પ્રવાહી પ્રત્યે ઊંચી ઓસ્મોલારિટીની જાળવણી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વિકાસમાં "ફીડબેક" ને નીચેનામાંથી કયું સૌથી સારી રીતે દર્શાવે છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ આંતર ગર્ભાશય માટેનાં અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે? "NEET 2014 Medium
- કોલમ \(- I\) અને કોલમ \(- II.\) ને યોગ્યરીતે જોડો.
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)Column \(- I\) Column \(- II\) (a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ (b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન (c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ (d) મૂળકવકજાળ (માયકોરાયઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ NEET 2019 Easy - હાલના વર્ષોમાં કાકડીનું ઉત્પાદન ઘણું બધું વધ્યું છે. ક્યા વનસ્પતિ અંત:સ્ત્રાવ (ફાયટોહોર્મોન)ના ઉપયોગથી આ ઉત્પાદન વધ્યું છે કે જે અંત: સ્ત્રાવ વનસ્પતિઓમાં માદા પુષ્પના ઉત્પાદનને વધારે છે.NEET 2022 Medium
- નીચેનામાંથી કયું સંગત વિધાન છે?NEET 2013 Medium
- આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તે સ્રાવો અને કાર્યો તથા ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો. . અંતઃસ્ત્રાવી ગ્રંથિ - અંતઃસ્ત્રાવ - કાર્યો/ઊણપનાં લક્ષણોNEET 2013 Medium
More PYQs from NEET
- એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને \(5\) ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ \(10^9 \;Vm ^{-1}\) થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ \(12 \;kV\) હોય, તો \(80 \;pF\) કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?NEET 2017 Medium
- નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.NEET 2020 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium
- એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છેNEET 2015 Medium
- પ્ર્કિયકની શરૂઆતની સાંદ્રતા \(0.02\, M\) ધરાવતા એક શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય \(100\, s\) છે. તો પ્રક્રિયા માટે વેગ અચળાંક (\(mol\, L ^{-1} s ^{-1}\) માં\()\) જણાવો.NEET 2020 Medium