NEET · Biology · STD 11 - 4. Animal kingdom
સાચું વિધાન પસંદ કરો.
- A બધા સસ્તન પ્રાણીઓ અપત્યપ્રસવી હોય છે.
- B બધા ચુષમુખા જડબાં અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી.
- C બધા સરીસૃપો ત્રિખંડી હૃદય ધરાવે છે.
- D બધા મત્સ્યો ઝાલરઢાંકણ (ઓપરક્યુલમ) વડે ઢંકાયેલી ઝાલરો ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(B) બધા ચુષમુખા જડબાં અને યુગ્મ મીનપક્ષો ધરાવતા નથી.
Step-by-step Solution
Detailed explanation
(b) : ઓર્નિથોરિંકસ અને ટાકિગ્લોસસ અંડપ્રસવી સસ્તન પ્રાણીઓ છે. મગર એ એક સરીસૃપ છે જે ચતુષ્ખંડી હૃદય ધરાવે છે. કાસ્થિમય મત્સ્યમાં (કાઈમેરા સિવાય) ઝાલરો ઝાલરઢાંકણ (ઓપરક્યુલમ) વડે ઢંકાયેલી હોતી નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે:
વિધાન \(A\): પુષ્પને એક રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે.
કારણ \(R\): પ્રરોહની આંતરગાંઠ સંકોચાઈ જાય છે, જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium - ઘાસના પર્ણોની શિરાઓની સાથે આવેલા અધિપૃષ્ઠ અધિચર્મના મોટા, ખાલી, રંગહીન કોષો ______ છે.NEET 2020 Easy
- દ્વિદળી મૂળમાં વાહક એધા _______ માંથી ઉદ્ભવે છેNEET 2019 Medium
- ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
More PYQs from NEET
- કેન્દ્રસંલયન (કેરીઓગેમી) અને અર્ધસૂત્રીવિભાજન બાદ, આમાં બીજાણુઓ બહિર્જાતીય રીતે ઉત્પન્ન થાય છે.NEET 2018 Medium
- કંકાલસ્નાયુ તંતુમાં \(H\) -બિંબની રચના કોને કહે છે?NEET 2013 Medium
- ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
- સંપૂર્ણ આયનીકરણ ધારતા, નીચેના પૈકી ક્યા સંયોજનના સમાન મોલ માટે \(KMnO_4\) ના સૌથી ઓછા મોલની જરૂર પડશે?NEET 2015 Hard
- બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, શા માટે?NEET 2020 Medium
- વનસ્પતિના એ કયા ભાગો છે જે એકની અંદર બીજી એમ બે પેઢીઓ ધરાવે છે? \((a)\) પરાગશયમાં આવેલ પરાગરજ \((b)\) બે નરજન્યુ ધરાવતુ. અંકુરિત પરાગરજ \((c)\) ફળમાં રહેલ બીજ \((d)\) બીજંડ માં આવેલ ભૂણ પૂટNEET 2020 Easy