NEET · Biology · STD 11 - 3. Plant kingdom
સાચું વિધાન પસંદ કરો.
- A સિક્વોઇયા સૌથી ઊંચા વૃક્ષો પૈકી એક છે.
- B અનાવૃતબીજધારીઓના પર્ણો આબોહવાની વિષમ પરિસ્થિતિઓ સામે સારી રીતે અનુકૂલિત થયેલા હોતા નથી.
- C અનાવૃતબીજધારીઓ સમબીજાણુમયી અને વિષમબીજાણુમયી બંને હોય છે.
- D સાલ્વિનિયા, જીન્કો અને પાઇનસ બધાં જ અનાવૃતબીજધારીઓ છે.
Answer & Solution
Correct Answer
(A) સિક્વોઇયા સૌથી ઊંચા વૃક્ષો પૈકી એક છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : Sequoia sempervirens એ સૌથી ઊંચું અનાવૃતબીજધારી છે. અનાવૃતબીજધારીઓના પર્ણો આબોહવાની વિષમ પરિસ્થિતિઓ સામે સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. આ જ કારણ છે કે અનાવૃતબીજધારીઓ ઠંડા વિસ્તારોમાં જ્યાં વરસાદને બદલે બરફ પાણીનો સ્ત્રોત હોય ત્યાં ખીલી ઊઠે છે. અનાવૃતબીજધારીઓ વિષમબીજાણુમયી હોય છે એટલે કે બે જુદા જુદા પ્રકારના બીજાણુઓ—લઘુબીજાણુઓ અને મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. સાલ્વિનિયા એક જલજ ત્રિઅંગી વનસ્પતિ છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : બત્સર્ગ એકમમાં હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્યશીલ અને ઈલેક્ટ્રોલ્રાઈટ્સ માટે પ્ર્વેશ્યશીલ છે. વિધાન \(II\) : નીકટવતી ગૂંચળામય નાલિકા સાદા સ્થભીય બ્રશ બોર્ડર વાળી પ્રવર્ધમય સપાાટીવાળા અધિચ્છદથી આવરિત હોય છે. જે પુન: શોષણ માટેની સપાટીમાં વધારે કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- રુધિરમાં \(pH\) માં ઘટાડાના કારણે \(……....\)NEET 2016 Medium
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
More PYQs from NEET
- જે ખોટું વિધાન છે તે ઓળખો.NEET 2020 Easy
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. ઉત્પાદકતા I. કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન થતા ઘટાડાને બાદ કરવુ B. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા II. ઉપભોકતાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર C. કુલ પ્રાથમિક ઉત્પાદકતા III. જૈવભાર ઉત્પાદનનો દર D. દ્વિતીયક ઉત્પાદકતા IV. પ્રકાશસંશ્વેષણ દરમ્યાન કાર્બનિક પદાર્થોના નિર્માણનો દર NEET 2026 Easy - અર્ધ-તરંગ રેકટીફાયરમાં,જો ઈનપુટ (આદાન)આવૃત્તિ \(60\,Hz\) હોય, તો આઉટપુટ આવૃત્તિ \(\dots\dots\dots\,Hz\) હશે.NEET 2022 Easy
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- નીયે માનવ ઉદૃવિકાસ તબક્કા આપેલ છે. તેમને સાયા ક્રમમાં ગોઠવો. (ભૂતકાળ થી વર્તમાન) \(A\). હોમો હેબીલીસ \(B\). હોમો સેપીયન્સ \(C\). હોમો નિએન્ડેરથાલેન્સીસ \(D\). હોમો ઈરેક્ટસ નીચે આપેલા વિકલ્પોમાંથી માનવ ઉદૃવિકાસનો સાચો ક્રમ પસંદ કરો :NEET 2024 Medium
- ઝેનર ડાયોડના ગુણધર્મ વિષે કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium