NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
સાચું જોડકું પસંદ કરો :
- A ક્રાંકોઈસ જેકબ અને જેક્વિસ મોનૉડ-લેક ઓપેરોન
- B એલેક જેફ્રીસ -સ્ટ્રોકોક્સ ન્યૂમોની
- C મેથ્ય મીસેલસન અને એફ. સ્ટાલ -પાઇસમ સેટાઇવમ
- D આફ્રેડ હર્શી અને માર્થા ચેઝ -ટી.એમ.વી.
Answer & Solution
Correct Answer
(A) ક્રાંકોઈસ જેકબ અને જેક્વિસ મોનૉડ-લેક ઓપેરોન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલ છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : પુખ્ત, લાક્ષણિક અફલિત આવૃતબીજધારી ભ્રૂણપૂટ પરિપક્વતાએ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય હોય છે.
કારણ (R) : અંડપ્રસાધનમાં 2 ધ્રુવીય કોષકેન્દ્ર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - ક્રાયસોફાઇટ્સ, યુગ્લેનોઇડ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને સ્લાઇમ મોલ્ડનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે?NEET 2016 Medium
- એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની 'વસ્તી' ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે?NEET 2015 Medium
- નીચેનાને લઘુબીજાણુજનન (microsporogenesis) સંબંધિત સાચા વિકાસ ક્રમમાં ગોઠવો.
A. લઘુબીજાણુ ચતુષ્ક
B. બીજાણુજનક પેશી
C. પરાગ રજો
D. પરાગ માતૃકોષો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......NEET 2016 Medium
- લીલ જેનો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે ……….NEET 2014 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું પ્રાણી અપત્યપ્રસવી નથી?NEET 2015 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ શેમાં જોવા મળે છે?NEET 2015 Easy
- વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium
- \(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?NEET 2022 Hard
- પ્રિઝમની કોઈ સપાટી સાથે \(45^o \) ના કોણે પ્રકાશનું કિરણ આપાત થાય છે. પ્રિઝમકોણનું મૂલ્ય \(60^o \) છે. જો આ કિરણ પ્રિઝમથી લઘુતમ વિચલન પામતું હોય, તો લઘુતમ વિચલનકોણ અને દ્રવ્યનો વક્રીભવનાંક અનુક્રમે કેટલા હશે?NEET 2016 Medium
- જ્યારે વજ્રપત્રો કે દલપત્રોની કિનારીઓ કોઈ ચોક્કસ દિશા વિના એકબીજા પર આચ્છાદિત થાય, ત્યારે તે સ્થિતિને કહેવાય છેNEET 2014 Medium