NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
સાચુ વિધાન પસંદ કરો.
- A ગ્લુકાગોન હાઈપોગ્લાયસેમીયા સાથે સંકળાયેલ છે.
- B ગ્લુકોકોર્ટીકોઈડસ ગ્લુકોનિયોજીનેસિસને પ્રેરે છે.
- C ઈસ્યુલિન સ્વાદુપિંડકોષો અને મંદપૂર્ણ કોષો પર કાર્ય કરે છે
- D ઇન્સ્યુલીન હાઇપરગ્લાયસેમિયા સાથે સંકળાયેલ છે.
Answer & Solution
Correct Answer
(B) ગ્લુકોકોર્ટીકોઈડસ ગ્લુકોનિયોજીનેસિસને પ્રેરે છે.
Step-by-step Solution
Detailed explanation
Glucocorticoids stimulate gluconeogenesis.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?NEET 2015 Medium
- જાસૂદમાં પુષ્પો હોય છેNEET 2013 Medium
- જૈવઅણુઓ વિશેના સાચાં વિધાનો ઓળખો.
A. લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય છે.
B. પ્રોટીન પૉલિપેપ્ટાઇડ્સ છે.
C. પૉલિસેકેરાઇડ્સ એ શર્કરાની લાંબી શૃંખલાઓ છે.
D. એડેનિન અને ગ્વાનીન વિસ્થાપિત પિરિમિડિન્સ છે.
E. લગભગ બધા ઉત્સેચકો પ્રોટીન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Easy - મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.NEET 2022 Easy
- ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.NEET 2016 Medium
- ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુઓને ઉત્તેજના કયા સ્થાને પ્રાપ્ત થાય?NEET 2014 Medium
More PYQs from NEET
- કઈ સ્થિતિ આદર્શ દ્રાવણ માટે યોગ્ય નથી ?NEET 2013 Medium
- પરમાણુ સૂત્ર \(C_6H_{14}O\)ના સમઘટકીય આલ્કોહોલની સંખ્યા કેટલી હશે , કે જે ઘન આયોડોફોર્મ કસોટી આપે છેNEET 2013 Hard
- \(H - C\, \equiv CH\,\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,X\) \(\xrightarrow[{(ii)\,C{H_3}C{H_2}Br}]{{(i)\,NaN{H_2}\,/\,liq.\,N{H_3}}}\,Y\) પ્રક્રિયામાં \(X\) અને \(Y\) ....... છે.NEET 2016 Hard
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium