enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement
સાચો વિકલ્પ પસંદ કરો.
- A પાંસળીઓની \(8\) મી, \(9\) મી અને \(10\) મી જોડ સીધે સીધી ઉરોશ્યિ સાથે જોડાયેલી છે.
- B પાંસળીઓની \(11\) મી તેમજ \(12\) મી જોડ કાચવત્ કાસ્થિની મદદથી ઉરોસ્થિ સાથે જોડાયેલી છે.
- C પ્રત્યેક પાંસળી એ ચપટું પાતળું અસ્થિ છે અને બધીજ પાંસળીઓ પૃષ્ઠ તરફ ઉરસીય કશેરૂકાઓ સાથે તેમજ વક્ષ તરફ ઉરોસ્થિ સાથે જોડાયેલી છે.
- D સાત જોડ વર્ટીબ્રોસ્ટર્નલ, ત્રણ જોડ વર્ટીબ્રોકોન્ડ્ર્લ અને બે જોડ વર્ટીબ્રલ રિબ્સ આવેલી છે.
Answer & Solution
Correct Answer
(D) સાત જોડ વર્ટીબ્રોસ્ટર્નલ, ત્રણ જોડ વર્ટીબ્રોકોન્ડ્ર્લ અને બે જોડ વર્ટીબ્રલ રિબ્સ આવેલી છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - પ્રત્યાંકન એકમને અનુક્ષીને નીચે પૈકી કયા વિધાનો સાચા છે ?
A. DNA માં પ્રત્યાંકન એકમ પ્રાથમિક દૃષ્ટિએ ત્રણ પ્રદેશો દ્વારા વ્યાખ્યાંકિત થાય છે : પ્રમોટર, બંધારણીય જનીન અને સમાપક.
B. બંધારણીય જનીનના 5'-છેડા તરફ પ્રમોટર આવેલ હોય છે એવું કહેવાય છે.
C. પ્રમોટર એ DNA નો એ અનુક્રમ છે જે RNA પૉલિમરેઝ માટે જોડાણ સ્થાન પૂરું પાડે છે.
D. પ્રમોટર એ ટેમ્પ્લેટ અને કોડીંગ શૃંખલાને વ્યાખ્યાયિત કરે છે.
E. સમાપક એ કોડીંગ શેખલાના 3' -છેડા તરફ આવેલ હોય છે અને તે પ્રત્યાંકન પ્રક્રિયાની સમાપ્તિનું નિર્ધારણ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - પ્રકાશસંશ્લેષણની અપ્રકાશ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયા જરૂરી છે? \(A\). પ્રકાશ \(B\). ક્લોરોફિલ \(C\). \(\mathrm{CO}_2\) \(D\). \(ATP\) \(E\). \(NADPH\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
- એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે........ તરીકે ઓળખાય છે.NEET 2017 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - ફ્યુનારિયા, ડ્રાયોપ્ટેરિસ અને જીન્કો – આ ત્રણેયમાં શું સમાન છે?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયો સામાન્ય જાતીય સંક્રમિત રોગ જ્યારે વહેલો નિદાન થાય અને સંપૂર્ણ સારવાર મળે તો તેનો સંપૂર્ણ રીતે ઈલાજ શક્ય છે?NEET 2023 Medium
- રસાયણિક પ્રકિયા માટે \(\mathrm{N}_{2}(\mathrm{g})+3 \mathrm{H}_{2}(\mathrm{g}) \rightleftharpoons 2 \mathrm{NH}_{3}(\mathrm{g})\) સાચો વિકલ્પ કયો છે ?NEET 2019 Hard
- જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......NEET 2014 Medium
- વાયુમય એલર્જન્સ તેમજ પ્રદૂષકોમાં વધારો થવાથી, શહેરી વિસ્તારોમાં ઘણી વ્યક્તિઓ શ્વસનતંત્ર સંબંધી અનિયમીતતાઓથી પીડાય છે જેથી શ્વાસોચ્છવાસ દરમ્યાન સિસોટી જેવો અવાજ આવે છે. આ આને કારણે છેNEET 2019 Easy
- હિસ્ટોન \(H_1\) નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?NEET 2017 Medium
- \(XeO_4\) અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.NEET 2013 Medium