NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \((a)\) અને \((d)\) માત્ર
- B \((b), (c), (d)\) અને \((e)\) માત્ર
- C \((a), (b), (d)\) અને \((e)\) માત્ર
- D \((b)\) અને \((c)\) માત્ર
Answer & Solution
Correct Answer
(B) \((b), (c), (d)\) અને \((e)\) માત્ર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સાયનોબેક્ટેરિયા વિશે નીચેનામાંથી કયું ખોટું છે?NEET 2020 Easy
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
- સ્ત્રાવી કોષોમાં નીચેનામાંથી કઈ કોષીય અંગિકા સૌથી વધુ સંખ્યામાં હાજર હોય છે?NEET 2019 Medium
- મૂત્રમાં નીચેના માંથી કઈ પરિસ્થિતિ ડાયાબીટિઝ મેલિટસ સુચવે છે?NEET 2020 Medium
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
- અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
More PYQs from NEET
- લેસાઈન નિષ્કર્ષણમાં નાઈટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. જે \(Fe ^{3+}\) ની સાથે નીચેનાના બનવાને કારણે લોહી જેવો લાલ રંગ આપે છે.NEET 2023 Medium
- પ્રતિબળનું પરિમાણ ................. છેNEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : એનિલિન ફ્રિડલ-કાફટ આલ્કાઈલેશન પ્રક્રિયા આપતું નથી. વિધાન \(II\) : એનિલિનને ગ્રેબિયલ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતું નથી. ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - તમાકુના છોડના કયા ભાગને મિલોઇડોગાઇન ઇન્કોગ્નિટા દ્વારા ચેપ લાગે છે ?NEET 2016 Medium
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy