ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants

સાચાં વિધાનોના જૂથને ઓળખો. \(A\). વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે. \(B\). જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી. \(C\) મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે  \(D\). કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. \(E\). કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે. નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A, B, C\)અને \(D\) ફક્ત
  2. B \(A, C, D\) અને \(E\) ફક્ત
  3. C \(B, C, D\)અને \(E\) ફક્ત
  4. D \(C, D\) અને \(E\) ફક્ત
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(B, C, D\)અને \(E\) ફક્ત

Step-by-step Solution

Detailed explanation

Flowers of Vallisneria are not colourful and do not produce nectar. Waterlily is pollinated by insect or wind. In water-pollinated species, pollen grains are protected from wetting by a mucilaginous covering. In some hydrophytes such as Vallisneria pollen grains are carried passively by water current.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app