NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
સાચાં વિધાનો પસંદ કરો.
\(A\). લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ જોવા મળે છે.
\(B\). ભાજનોત્તરાવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
\(C\). અંત્યકરણ પેકાઈટીન અવસ્થા દરમિયાન થાય છે.
\(D\). કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
\(E\). સમજાત રંગસૂત્રની સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A \(B\) અને \(E\) માત્ર
- B \(A\) અને \(C\) માત્ર
- C \(B\) અને \(D\) માત્ર
- D \(A,C\) અને \(E\) માત્ર
Answer & Solution
Correct Answer
(C) \(B\) અને \(D\) માત્ર
Step-by-step Solution
Detailed explanation
- ઝાયગોટીન અવસ્થા દરમિયાન ચતુષ્ક નિર્માણ જોવા મળે છે.
- ભાજન અવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
- કાયાઝ્મેટાનું અંત્યકરણ ડાયાકાઇનેસિસ અવસ્થા દરમિયાન થાય છે.
- કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
- સમજાત રંગસૂત્રની બિન-સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
- ભાજન અવસ્થા (એનાફેઝ) દરમિયાન સેન્ટ્રોમિયર વિભાજન પામે છે અને રંગસૂત્રિકાઓ અલગ પડે છે.
- કાયાઝ્મેટાનું અંત્યકરણ ડાયાકાઇનેસિસ અવસ્થા દરમિયાન થાય છે.
- કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને ER ભાજનાંતર અવસ્થા (ટીલોફેઝ) દરમિયાન પુનઃનિર્માણ પામે છે.
- સમજાત રંગસૂત્રની બિન-સહોદર રંગસૂત્રિકાઓ વચ્ચે ક્રોસિંગ ઓવર થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ I સૂચિ II A. પ્રોજેસ્ટાસર્ટ I. સ્ત્રીઓ દ્વારા વાપરવામાં આવતો
રબરનો બનેલ અંતરાયB. મલ્ટિલોડ 375 II. મુખ ગર્ભનિરોધક C. આંતરપટલ III. અંતઃસ્ત્રાવ મુકત કરતી IUD D. સહેલી IV. તાંબુ મુકત કરતી IUD NEET 2026 Hard - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A). ગુલાબ (I). વ્યાવૃત કલિકાંતર વિન્યાસ (B). વટાણા (II). પરિજાયી પુષ્પ (C). કપાસ (III). અષ્ટિલ ફળ (D). કેરી (IV). ધારાવર્તી જરાયુવિન્યાસ NEET 2024 Medium - સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - નીચેનામાંથી કોના દ્વારા સમજન્યુકતા અને બિનકશાધારી જન્યુઓ ઉત્પન્ન કરાય છે ?NEET 2014 Medium
- કોલમ \(-I\) ને કોલમ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો
નીચેમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c) \quad (d)\)કોલમ \(-I\) કોલમ \(-II\) \((a)\; P-\)તરંગ \((i)\) ક્ષેપકોનું વિધ્રુવીકરણ \((b)\; QRS\) સંકુલ \((ii)\) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ \((c)\; T-\) તરંગ \((iii)\) કોરોનરી ઈશેમિયા \((d)\,T\) તરંગના કદમાં ઘટાડો \((iv)\) કર્ણકોનું વિધ્રુવીકરણ ઘટાડો \((v)\) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ NEET 2019 Medium - નીચે પૈકી કઈ પધ્ધતિ નવ સ્થાન સંરક્ષણ માટે નથી?NEET 2022 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- નીચેનામાંથી કયું કાર્બનિક સંયોજન લેસીથિનનો મુખ્ય ઘટક છે?NEET 2019 Medium
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard - જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે.NEET 2015 Medium
-

ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં, EcoRI સ્થાન પર DNA નો બાહ્ય ટુકડો દાખલ કરવામાં આવે છે. પુનઃસંયોજિત વસાહતો પસંદ કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના પસંદ કરવામાં આવશે?NEET 2025 Medium - એકસમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની દોરી વડે એક ગજિયા ચુંબકને સંતુલન સ્થિતિમાં લટકાવ્યું છે. તેને \(60^o \) ના કોણે ભ્રમણ આપવા \(W\) જેટલી ઊર્જા આપવી પડે છે. હવે આ નવી સ્થિતિમાં ચુંબકને રાખવા માટે કેટલું ટોર્ક આપવું પડે?NEET 2016 Medium