enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
સાચાં વિધાન શોધો. \((1)\) હિમોફીલીયા એ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગ છે. \((2)\) ડાઉન સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે. \((3)\) ફિનાઇલ કિટોન્યુરીયા એ દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન જનીનની ખામી છે. \((4)\) સીકલસેલ એનીમિયા એ \(X\) સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે.
- A \((1), (3)\) અને \((4)\) સાચાં છે.
- B \((1), (2)\) અને \((3)\) સાચાં છે.
- C \((1) \) અને \((4)\) સાચાં છે.
- D \((2)\) અને \((4)\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(B) \((1), (2)\) અને \((3)\) સાચાં છે.
Step-by-step Solution
Detailed explanation
(b): Sicklecell anaemia is an autosomal recessive genetic disorder. It can be transmitted from parents to the offspring when b oth the partners are carriers of the gene (or heterozygous).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.NEET 2020 Easy
- નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- જલવિઘટન ઉત્સેચકો ધરાવતી કોષીય અંગિકા છેNEET 2016 Medium
- સાચી જોડ પસંદ કરો.NEET 2021 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ગોલ્ગી પ્રસાધનનું પ્રાથમિક કાર્ય અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થોને પેકેજ કરવાનું અને તેને આંતરકોષીય લક્ષ્યો અને કોષની બહાર પહોંચાડવાનું છે.
કારણ (R) : અંતઃકોષરસજાળ દ્વારા બનેલા પદાર્થો ધરાવતી પુટિકાઓ ગોલ્ગી પ્રસાધનની સિસ સપાટી સાથે જોડાય છે, અને તેઓ સુધારિત થાય છે અને ગોલ્ગી પ્રસાધનની ટ્રાન્સ સપાટી પરથી મુક્ત થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Easy - નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે?NEET 2014 Medium
More PYQs from NEET
- નીચેની આકૃતિમાં સમસ્થિતિમાન વિસ્તાર દર્શાવેલ છે. આકૃતિમાં ઘન વીજભારને \(A\) થી \(B\) લઇ જવા માટે ...
NEET 2017 Medium - પ્રક્રિયામાં ક્યો ઇલેક્ટ્રોન અનુરાગી સંકળાયેલો છે ?
NEET 2018 Hard - નીચે બે વિધાનો આપેલાં છે. એકને કથન \(A\) અને બીજાને કારણા \(R\) વડે દર્શાવેલ છે. કथન \(A: 4 \times 10^{-6} \mathrm{C}\) \(m\)ના મૂલ્યની દ્રી-ધ્રુવી ચાકમાત્રા \(\vec{P}\). ધરાવતી દ્રી-ધ્રુવીના કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે \((r)\) રહેલ કોઈ અક્ષીય બિંદુ આગળ સ્થિતિમાન \((\mathrm{V}) \pm 9 \times 10^3 \mathrm{~V}\) છે. \(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \text { SI એકમ }\right]\) કારણ \(R: V= \pm \frac{2 P}{4 \pi \epsilon_0 r^2}\), જ્યાં \(r\) એ કોઈ અક્ષીય બિંદુનું ત્રિજ્યાવર્તી દિશામાં અંતર છે કે જે દ્વિ-ધ્રુવીનાં કેન્દ્રથી \(2 \mathrm{~m}\) અંતરે છે. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.NEET 2024 Medium
- એક સંધારકની સંધારકતા \('C'\) ને \(V\) વોલ્ટના \(a.c.\) ઉદ્દગમ સાથે જોડવામાં આવે છે, જ્યાં \(\mathrm{V}=\mathrm{V}_{0} \sin \omega \mathrm{t}.\) સંધારકની પ્લેટો વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ \(....\) મુજબ આપી શકાય.NEET 2021 Medium
- નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) લેક્ટોબેસિલસ \((i)\) ચીઝ \((b)\) સેકેરોસાયસિસ સેરેવીસી \((ii)\) દહીં \((c)\) એસ્પજીલસ નાઈજર \((iii)\) સાઈટ્રિક એસિડ \((d)\) એસેટોબેક્ટર એસેટી \((iv)\) બ્રેડ \((v)\) એસેટિક એસિડ NEET 2019 Medium - હિસ્ટોન \(H_1\) નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?NEET 2017 Medium