NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રોના નિર્માણ પાછળનું કારણ શું છે?
- A પ્રોપીઓનીબેકેટરીયમ શર્માની દ્વારા \(CO _2\) નું મોટા પ્રમાણમાં ઉત્પાદન
- B કલોસ્ટ્રીડીયમ બ્યુટીલીકમ દ્વારા મોટા પ્રમાણમાં \(CO _2\) નું ઉત્પાદન
- C લેકટોબેસીલસ તરિકે ઓળખાતા લેકટીક એસીડ બેકટેરીયા દ્વારા \(CO _2\) અને \(H _2\) નું મોટા પ્રમાણમાં ઉત્પાદન
- D ટ્રાઇકોડર્મા પોલીસ્પોરમ દ્વારા મોટા પ્રમાણમાં \(CO _2\) અને \(H _2\) નું ઉત્પાદન
Answer & Solution
Correct Answer
(A) પ્રોપીઓનીબેકેટરીયમ શર્માની દ્વારા \(CO _2\) નું મોટા પ્રમાણમાં ઉત્પાદન
Step-by-step Solution
Detailed explanation
(A)પ્રોપીઓનીબેકેટરીયમ શર્મા દ્વારા મોટા પ્રમાણમાં \(CO _2\) નું ઉત્પાદન
'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રો પ્રોપીઓનીબેકેટરીયમ શર્મા નામના બૅક્ટેરિયા દ્વારા મોટા પ્રમાણમાં \(CO _2\) ના ઉત્પાદનને કારણે થાય છે.
'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રો પ્રોપીઓનીબેકેટરીયમ શર્મા નામના બૅક્ટેરિયા દ્વારા મોટા પ્રમાણમાં \(CO _2\) ના ઉત્પાદનને કારણે થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
NEET 2021 Medium - નીચેનાને જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી \(- I\) યાદી \(-II\) (a) ફાયસેલિયા (i) મોતી છીપ (b) લિમ્યુલસ (ii) પોર્ટુગીઝ મેન ઓફ વોર (c) એન્સાયલોસ્ટોમા (iii) જીવંત અશ્મિ (d) પિન્ક્ટાડા (iv) હૂકવોર્મ NEET 2021 Medium - નીચેનામાંથી કયું એક બહિર્સ્થ સંરક્ષણનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- યાદી\(-I\)ને યાદી\(-II\) સાથે મેળવો.
નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.\((a)- (b)- (c)- (d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) અનુકૂલિત પ્રસરણ \((i)\) તૃણનાશક અને કીટનાશકના વધુ પડતા વપરાશના કારણે પ્રતિરોધક જાતોની પસંદગી \((b)\) કેન્દ્રાભિસારી ઉદવિકાસ \((ii)\) મનુષ્ય અને વ્હેલના અગ્રઉપાંગના હાડકા \((c)\) અપસારી ઉદવિકાસ \((iii)\) પતંગીયુ અને પક્ષીની પાંખ \((d)\) માનવપ્રેરીત ઉદવિકાસ \((iv)\) ડાર્વીન ફિન્ચીઝ NEET 2021 Medium - જાતીય સંક્રમિત રોગો કૉલમ - \(I\) ને તેમના રોગ વાહક કૉલમ - \(II\) સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((A)\) ગોનોરીયા \((i)\) \(HIV\) \((B)\) સિફિલિસ \((ii)\) નેસેરીઆ \((C)\) જનનાંગીય હર્પિસ \((iii)\) ટ્રેપોનેમા \((D)\) \(AIDS\) \((iv)\) હ્યુમન પેપીલોમા વાઇરસ NEET 2017 Medium
More PYQs from NEET
- "સંયોજન " ના નિર્જલીકરણ પર, બે સંયોજનો પ્રાપ્ત થાય છે. જેમાંથી એક સોડિયમ નાઇટ્રાઇટ અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રકિયા પર એક નીપજ આપે છે જે આયોડોફોર્મ કસોટી ને જવાબ આપતું નથી. બીજો એક ટોલેન્સ પ્રકીયક અને ફેહલિંગના દ્રાવણ ને ઘટાડે છે. "સંયોજન " શું હશે ?NEET 2013 Hard
- સાચાં વિધાનોના જૂથને ઓળખો. \(A\). વેલીસ્નેરિયાના પુષ્પો રંગીન હોય છે અને મધુરસ ઉત્પન્ન કરે છે. \(B\). જલીય લીલીનાં પુષ્પો પાણી દ્વારા પરાગિત થતાં નથી. \(C\) મોટા ભાગની જલપરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે \(D\). કેટલીક જલજ વનસ્પતીઓમાં પરાગરજ લાંબી અને પટ્ટીમય હોય છે. \(E\). કેટલીક જલજ વનસ્પતિઓમાં પરાગરજ નીષ્ક્રિય રીતે પાણીની અંદર વહન પામે છે. નીંચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- વર્તુળની ત્રિજ્યા, ભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થિતિ અને ભ્રમણની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. ભ્રમણ કરતાં કણ \(P\) નો ત્રિજ્યા સદિશનો \(y-\)પ્રક્ષેપ (projection) કેટલો મળે?
NEET 2019 Medium - ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
- નીચેની પ્રક્રિયા પ્રમાણે, \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{C} \equiv \mathrm{CH} \xrightarrow[873\;K]{\text { red hot iron tube}} \mathrm{A}\) નીપજ \(A\)માં હાજર સિગ્મા\((\sigma)\) બંધની સંખ્યા........NEET 2019 Medium
- \(E \;e.m.f.\) ની અને \(R \) આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય \( R\) છે, તેવા \(n\) સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ \(I \) છે. હવે આ \(n\) અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ \(10I \) હોય છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium