enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કોષીય ક્રિયા વિધીને અસર કરે છે ?
- A કોષરસસ્તરની પારગમ્યતામાં બદલાવ (ફેરફાર) પ્રેરે છે.
- B \(DNA\) સાથે જોડાઈ જનીન\(-\)અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે.
- C કોષરસસ્તર પર ગોઠવાયેલા ચક્રિય \(AMP\) ને સક્રિય કરે
- D એકવાપોરીન ચેનલ્સનો ઉપયોગ દ્વિતીયક સંદેશક તરીકે.
Answer & Solution
Correct Answer
(B) \(DNA\) સાથે જોડાઈ જનીન\(-\)અંતઃસ્ત્રાવ સંકુલ બનાવે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે:
વિધાન \(A\): પુષ્પને એક રૂપાંતરિત પ્રરોહ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જ્યાં પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતરિત થાય છે.
કારણ \(R\): પ્રરોહની આંતરગાંઠ સંકોચાઈ જાય છે, જેથી પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વીય રીતે વિવિધ પુષ્પીય ઉપાંગો ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2023 Medium - નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ગ્લાયકોલીસીસમાં \(ATP\) બે ચરણોમાં વપરાય છे. કારણ \(R\) : પહેલો \(ATP\) વપરાય છે, ગ્લુકોઝને, ગ્લુકોઝ-\(6\)-ફોસ્ફેટમાં બદલવા અને બીજીવાર \(ATP\) વપરાય છે ફ્રુકટોઝ\(-6-\)ફોસ્ફેટનું રૂપાંતારણ ફ્રુકટોઝ\(-1-6-\)ડાયફોસ્ફેટમાં કરવા. ઉપરનાં વિધાનોના પ્રકાશમાં, સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :NEET 2023 Medium
- સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું ક્યુ પરીબળ જવાબદાર છે ?NEET 2019 Easy
- ફેફસાની વાઈટલ કેપેસિટી એટલે \(.........\)NEET 2023 Medium
- મનુષ્યમાં મુકતચલ સાંધાની લાક્ષણિકતા/ખાસિયતો અને ઉદાહરણ કયા હોય છે? લાક્ષણિકતા || ઉદાહરણNEET 2013 Medium
- કોલમ \(I\) ને કોલમ \(II\) સાથે જોડો.
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.કોલમ \(I\) કોલમ \(II\) \((a)\; XX-XO\) લિંગ નિશ્ચયન \((i)\) ટર્નર્સ સિન્ડ્રોમ \((b)\; XX-XY\) લિંગ નિશ્ચયન \((ii)\) માદા વિષમયુગ્મતા \((c)\) કેર્યોટાઈપ \(-45 \) \((iii)\) તીતીઘોડો \((d)\; ZW-ZZ\) લિંગ નિશ્ચયન \((iv)\) માદા સમયુગ્મતા NEET 2019 Easy
More PYQs from NEET
- યાદી - I ને યાદી - II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:\(\text{યાદી-I(વિટામિનનું નામ)}\) \(\text{યાદી-II(ઉણપથી થતો રોગ)}\) \(\text{A. વિટામિન}\) \(\text B_{12}\) \(\text{(I) કિલોસિસ}\) \(\text{B. વિટામિન D}\) \(\text{(II) આંચકી}\) \(\text{C. વિટામિન}\) \(\text B_2\) \(\text{(III) સુકતાન}\) \(\text{D. વિટામિન}\) \(\text B_6\) \(\text{(IV) પ્રણાશી એનીમિયા}\) NEET 2025 Easy - દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -NEET 2013 Medium
- \(L\) લંબાઇ અને \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર એક જડ આધારથી લટકે છે જ્યારે તારના મુક્ત છેડા પર દ્રવ્યમાન \(M\) લટકાવવામાં આવે ત્યારે આ તારની લંબાઇ બદલાઈને \(L_{1}\) થાય છે તો યંગ મોડયુલસનું સૂત્ર ...... છેNEET 2020 Easy
- \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- \(Ag_2CrO_4, AgCl, AgBr\) અને \(AgI\) ના \(K_{sp}\) અનુક્રમે \(1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},\)\( 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}\) છે. તો \(NaCl, NaBr, NaI\) અને \(Na_2CrO_4\) ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં \(AgNO_3\) નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?NEET 2015 Hard
- બેવડું ફલન એટલેNEET 2018 Medium