NEET · Biology · STD 12 - 8. microbes in human welfare
સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.
- A દહીંનું ઉત્પાદન
- B ઇથેનોલનું ઉત્પાદન
- C યકૃત રોગની સારવાર
- D રુધિરવાહિનીઓમાંથી રુધિરગંઠનને દૂર કરવું
Answer & Solution
Correct Answer
(D) રુધિરવાહિનીઓમાંથી રુધિરગંઠનને દૂર કરવું
Step-by-step Solution
Detailed explanation
સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને જનિન ઇજનેરી વિદ્યાથી રૂપાંતરિત કરેલું સ્ટ્રેપ્ટોકાઇનેઝ, માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના દર્દીઓમાં રુધિરવાહિનીઓમાંથી રુધિરગંઠનને દૂર કરવા માટે 'ક્લોટ બસ્ટર' તરીકે ઉપયોગી છે, જેનાથી હૃદયરોગનો હુમલો આવે છે. દહીંનું ઉત્પાદન લૅક્ટોબેસિલસ દ્વારા થાય છે અને ઇથેનોલનું ઉત્પાદન સેકેરોમાયસિસ દ્વારા થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - હીમોડાયાલિસીસ દરમ્યાન કૃત્રિમ મૂત્રપિંડનો વપરાશ આમાં પરિણમી શકે છે. \((a)\) શરીરમાં નાઈટ્રોજન યુક્ત અશુદ્ધિઓની જમાવટ \((b)\) વધારાના પોટેશિયમ આયનોનો નિકાલ થતો નથી. \((c)\) પાચન માર્ગમાંથી કેલ્શિયમ આયનોના અભિશોષણ ઘટાડો. \((d)\) \(RBC\) ના નિર્માણમાં ઘટાડો. નીચેનામાંથી કયો વિકલ્પ સૌથી યોગ્ય છે ?NEET 2019 Medium
- જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :NEET 2024 Medium
- યુગ્મનજ અર્ધસૂત્રણ ની લાક્ષણિકતા છેNEET 2017 Medium
- નીચે આપેલ વર્ગીકરણની કક્ષાઓ માંથી પ્રાણીઓની બાબતમાં ક્યા શ્રેણીની ગોઠવણી સાચી છે ?NEET 2022 Easy
More PYQs from NEET
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનું સ્થાનાંતર \(y = {A_0} + A\sin \omega t + B\cos \omega t\) વડે આપવામાં આવે છે. તો આ દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?NEET 2019 Medium
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy
- નીચેના વિધાનો વાંચો.
\((a)\) કૃમિઓ માં એકાંતરજનન જોવા મળે છે.
\((b)\) શૂળત્વચીઓ ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
\((c)\) ગોળ કૃમિમાં અંગતંત્ર સ્તરનું શારીરિક આયોજન જોવા મળે છે.
\((d)\) કંકતધરામાં હાજર કંકતતકતીઓ પાચનમાં મદદ કરે છે.
\((e)\) જલવાહક તંત્ર એ શૂળત્વચીઓની લાક્ષણિકતા છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - એક સ્થિર ટ્રકની અંદર એક ગોળાને દોરી વડે બાંધીને લટકાવેલ છે. ટ્રક અચાનક જમણી બાજુ \(a\) પ્રવેગથી ગતિ કરે છે, તો ગોળાની નવી સ્થિતિ શું થશે?NEET 2019 Medium
- નીચે આપેલા અપસારી કે બહિર્ગામી ઉત્ક્રાંતિ માટેના ઉદાહરણો પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો.NEET 2018 Easy
- નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?NEET 2017 Medium