ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 2. human reproduction

સ્પર્મીઓજીનેસિસ (પ્રશુક્રકોષોનું રૂપાંતરણ) અને સ્પર્મીએશનની વચ્ચેનો ભેદ આ છે.

  1. A સ્પર્મીઓજીનેસિસમાં સરટોલી કોષોમાંથી શુક્રકોષો શુક્રોત્પાદક નલિકાના પોલાણમાં મુક્ત થાય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
  2. B સ્પર્મીઓજીનેસિસમાં પ્રશુક્રકોષોનું નિર્માણ હોય છે, જયારે સ્પર્મીએશનમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે.
  3. C સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં સરટોલી કોષોમાંથી સુકોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે.
  4. D સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જયારે સ્પર્મીએશનમાં પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) સ્પર્મીઓજીનેસિસમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જ્યારે સ્પર્મીએશનમાં સરટોલી કોષોમાંથી સુકોત્પાદક નલિકાઓમાં શુક્રકોષો મુક્ત થાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app