enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?
- A સી. ડાર્વિન \((C. Darwin)\)
- B જી.એફ.ગોઝ \((G. F\,Gause)\)
- C મેક આર્થુર \((Mac\,Arthur)\)
- D વેરહસ્ટ અને પર્લ \((Verhulst\,and\,Pearl)\)
Answer & Solution
Correct Answer
(B) જી.એફ.ગોઝ \((G. F\,Gause)\)
Step-by-step Solution
Detailed explanation
(b) : Two or more species with closely similar niche requirements cannot exist indefinitely in the same area as sooner or later they come into competition for possession of it. This is called as Gause’s competitive exclusion principle, which states that an ecological niche cannot be simultaneously and completely occupied by established populations of more than one species. Two species can live in same habitat but not in the same niche. More similar the two niches are, severe the competition is.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ?NEET 2021 Medium
- \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium
- નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?NEET 2023 Medium
- મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.NEET 2022 Easy
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium
More PYQs from NEET
- જો જનીન \(a\) અને \(c\) વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ \(5 \%\) છે, \(b\) અને \(c\) વચ્ચે \(15\%\), \(b\) અને \(d\) વચ્ચે \(9\%\), \(a\) અને \(b\) વચ્ચે \(20\%\), \(c\) અને \(d\) વચ્ચે \(24 \%\) અને \(a\) અને \(d\) વચ્ચે \(29 \%\) છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .NEET 2022 Medium
- ક્યું સંકીર્ણ સંયોજન સૌથી વધુ સ્થિર છે?NEET 2023 Medium
- પતંગિયાકાર દલપુંજમાં સૌથી મોટા પ્રમાણિત દલપત્રને પણ શું કહેવાય છે?NEET 2016 Medium
- વ્હીટેકર દ્વારા પ્રસ્તાવિત સૃષ્ટિનું પ્રતિનિધિત્વ નીચેની દરેક લાક્ષણિકતા કરે છે. નીચેનાને શરીર આયોજનની જટિલતાના વધતા ક્રમમાં ગોઠવો.
A. કાઈટિનની બનેલી કોષ દીવાલ ધરાવતા બહુકોષીય વિષમપોષીઓ.
B. પેશી/અંગ/અંગતંત્ર સ્તરનું શરીર આયોજન ધરાવતા વિષમપોષીઓ.
C. પોલિસેકેરાઈડ્સ અને એમિનો એસિડની બનેલી કોષ દીવાલ ધરાવતા આદિકોષકેન્દ્રીય સજીવો.
D. પેશી/અંગ સ્તરનું શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સ્વયંપોષીઓ.
E. કોષીય શરીર આયોજન ધરાવતા સુકોષકેન્દ્રીય સજીવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) પ્રાથમિક એલિફટીક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે. વિધાન \(II :\) પ્રાથમિક એરોમેટિક એમાઈનો \(HNO _{2}\) સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે \(300 \,K\) ની ઉપર પણ સ્થાયી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- એક આંતરપૃષ્ઠ માટે બ્રુસ્ટર કોણ \({i }_{b}\) ........ હોય છે.NEET 2020 Medium