ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

સ્નાયુ સંકોચન દરમ્યાન નીચેનામાંથી કઈ ઘટના થાય છે ? \((a)\) \('H'\) ઝોન અદશ્ય થાય છે \((b)\) \('A'\) બેન્ડ પહોળો થાય છે \((c)\) \('I'\) બેન્ડની પહોળાઈ ઘટે છે \((d)\) માયોસીન \(ATP\) નું જળવિભાજન કરી \(ADP\) અને \(Pi\) મુક્ત કરે છે \((e)\) એક્ટીન સાથે જોડાયેલ \(Z-\)લાઈન અંદર તરફ ખેંચાય છે ? નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A ફક્ત \((a), (c), (d), (e)\)
  2. B ફક્ત \((a), (b), (c), (d)\)
  3. C ફક્ત \((b), (c), (d), (e)\)
  4. D ફક્ત \((b), (d), (e), (a)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત \((a), (c), (d), (e)\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app