NEET · Biology · STD 12 - 7. human health and disease
“સ્મેક” દવાઓ મેળવવા માટે પોપી વનસ્પતિનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે?
- A પણે
- B ક્ષીર (લેટેકસ)
- C મૂળ
- D પુષ્પો
Answer & Solution
Correct Answer
(B) ક્ષીર (લેટેકસ)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જ્યારે \(CO _2\)નો એક અણુ ટ્રાયોઝ ફોસ્ફેટના એક અણુ સાથે જોડાય ત્યારે નીચેના માંથી ક્યુ પ્રકાશરાસાયણિક રીતે ઉત્પન્ન થયેલ ઉચ્ચ ઉર્જા ધરાવત્તું મધ્યસ્થી રીડક્શન અવસ્થા માટે વપરાય છે ?NEET 2022 Hard
- ઘઉંના દાણામાં એક ભૂણ મોટા ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે તેને શું કહે છે?NEET 2015 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન \(I\): પ્રોકેરીયોટીક સજીવોમાં ન્યુક્લીઓઈડ તરીકે ઓળખાતા ભાગમાં ધન વીજભારિત DNAને કેટલાક ઋણ વીજભારિત પ્રોટીન્સ પકડી રાખે છે. વિધાન \(II\): યુકેરીયોટીક સજીવોમાં ઋણ વીજભારિત \(DNA\) ધન વીજભારિત હિસ્ટોન ઓક્ટામરની આસપાસ વિંટળાઈને ન્યુક્લિઓઝોમની રચના કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- સુકોષકેન્દ્રી કોષમાં કોષરસપટલ સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. માનવ રક્તકણ (RBCs) ના પટલમાં આશરે 52% પ્રોટીન હોય છે.
B. મુખ્ય ફોસ્ફોલિપિડ્સ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય છે.
C. કોષરસપટલના કોષમાં થતા વિસ્તરણથી મેસોઝોમ્સ બને છે.
D. લિપિડના અંદરના ભાગ તરફના પૂંછડીવાળા ભાગો જળવિરાગી હોય છે અને આમ જલીય માધ્યમથી સુરક્ષિત રહે છે.
E. ગ્લાયકોકેલિક્સ કોષરસપટલની બાહ્ય સપાટી પર હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
- કૉલમ - \(I\) ને કૉલમ - \(II\) ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.
કૉલમ - \(I\) કૉલમ - \(II\) \((a)\) સાઈટ્રીક એસિડ \((i)\) ટ્રાઈકોડર્મા \((b)\) સાયક્લોસ્પોરીન \((ii)\) કલોસ્ટ્રીડિયમ \((c)\) સ્ટેટીન્સ \((iii)\) એસ્પરજીસ \((d)\) બ્યુટારિક ઍસિડ \((iv)\) મોનોસ્કસ NEET 2016 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન \(I\): અસ્થિબંધો એ ઘન અનિયમિત પેશી છે.
વિધાન \(II\): કાસ્થિ એ ઘન નિયમિત પેશી છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - વર્તુળાકાર પ્લેટોનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસિટર ચાર્જ કરવામાં આવી રહ્યું છે, જેથી તેની પ્લેટો પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમય સાથે અચળ દરે વધી રહી છે. સ્થાનાંતરણ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ________ છે :NEET 2025 Medium
- \(d^n\) કો-ઓર્ડીનેશન સંકીર્ણોમાં ઈલેકટ્રોન વિતરણ એ સ્ફટિક ક્ષેત્ર વિભાજનની માત્રા \(\left(\Delta_{0}\right)\) અને યુગ્મીકરણ ઊર્જા \(P\) ઉપર આધાર રાખે છે. નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ ઉચ્ચ સ્પીન સંકાર્ણ બનવાના પક્ષમાં છે?NEET 2017 Easy
- વિરોઇડ્સ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે\(?\)NEET 2020 Easy
- ઉત્સેચકોના સંદર્ભંમાં ખોટું વિધાન શોધો.NEET 2022 Medium
- પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાયNEET 2015 Medium