enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?
- A મેસેલસન અને સ્ટાહલ
- B હર્ષ અને ચેસ
- C ગ્રિફિથ
- D વૉટસન અને ક્રિક
Answer & Solution
Correct Answer
(C) ગ્રિફિથ
Step-by-step Solution
Detailed explanation
(c) : Transformation was first studied by S.F. Griffith in \(1928\) while studying Streptococcus pneumoniae. He found that RType non virulent bacteria pick up virulence from heat killed virulent Stype bacteria and transform into virulent forms. It was this experiment which indicated presence of a ‘transforming principle’ which was later found out to be \(DNA\), by Avery et al.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - નીચે પૈકી કઈ કુળ\(-\)જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?NEET 2021 Medium
- નીચેના પૈકી કોને રિસ્ટ્રક્શન એન્ડોન્યુક્લિએઝ કહે છે?NEET 2016 Medium
- કેટલાક વિભાજન પામતા કોષો કોષચક્રમાંથી બહાર નીકળીને નિષ્ક્રિય અવસ્થામાં પ્રવેશે છે. આને શાંત અવસ્થા \(\left( G _{0}\right) \) કહેવાય છે. આ પ્રક્રિયા કોના અંતે થાય છે?NEET 2020 Easy
- પાઈનસના બીજ ફૂગકીય સહજીવન વિના અંકુરિત થઈ શકતા નથી અને સ્થાપિત થઈ શકતા નથી. આનું કારણ છે કે,NEET 2019 Medium
- પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy
More PYQs from NEET
- \(N-\)સંયોજનોમાં તેઓની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Medium
- એક બોલને ઉર્ધ્વદિશા સાથે \(60^{\circ}\) ના કોણો, \(10\,ms ^{-1}\) ના વેગથી ફેકવામાં (પ્રક્ષિપ્ત) કરવામાં આવે છે. તેના ગતિપથના સૌથી ઉચ્ચતમ બિંદુ આગળ ઝડપ \(............... ms ^{-1}\) હશે.NEET 2022 Medium
- ઊંચ્ચ સ્પીન \(d^4\) અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?NEET 2013 Hard
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- વિદેશી જનીન અને પ્લાઝમીડ એક જ રિસ્ટ્રીશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃ સંયોજિત પ્લાઝમીડ મેળવવામાં આવે છે?NEET 2016 Medium
- નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે બે પ્રકારના હોય છે : બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક. કારણ \(R:\) જક્સ્ટા મજ્જકક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે જ્યારે બાહ્યક ઉત્સર્ગ એંકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium