enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 14. Breathing and exchange in gases
રુધિરમાં \(pH\) માં ઘટાડાના કારણે \(……....\)
- A હીમોગ્લોબિન સાથે ઑક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે છે.
- B યકૃત દ્વારા બાયકાર્બોનેટ આયનો મુક્ત થાય છે.
- C હૃદયના ધબકવાનો દર ઘટે છે.
- D મગજને ઓછા પ્રમાણમાં રુધિર પહોંચે છે.
Answer & Solution
Correct Answer
(A) હીમોગ્લોબિન સાથે ઑક્સિજનની જોડાણ ક્ષમતા ઘટે છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : Reduction in \(pH\) of blood causes oxygen haemoglobin dissociation curve to shift to right which indicates dissociation of oxygen from haemoglobin. This decreases affinity of haemoglobin for oxygen.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ, ફલિતાંડનું નિમણ, \(\mathrm{F}_{1}\) અને \(\mathrm{F}_{2}\) સંતતિના છોડને સમજી શકાય છે તે -NEET 2021 Easy
- કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.NEET 2013 Easy
- નૌતલ એ ____ ના પુષ્પનું લાક્ષણિક લક્ષણ છે.NEET 2015 Medium
- \(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?NEET 2017 Medium
- ખોટી જોડ ઓળખો.NEET 2021 Medium
More PYQs from NEET
- નીચેના સંયોજનોને ધ્યાનમાં લો:
\(\underline KO _2, H _2 \underline O _2\) અને \(H _2\underline SO _4\).
તેમાં રેખાંકિત તત્ત્વોની ઑક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે છે,NEET 2025 Easy - નીચેનામાંથી કયો વિકલ્પ સંઘ નૂપુરકની લાક્ષણિકતાઓને સાચી રીતે દર્શાવે છે?NEET 2020 Easy
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- \(m\) દળના એક દઢ પદાર્થનું કોઈ એક અક્ષ ફરતે કોણીય વેગમાન તેના રેખીય વેગમાન \((P)\) થી \(n\) ગણું છે. આ દઢ પદાર્થની કુલ ગતિઊર્જા કેટલી હશે?NEET 2017 Medium
- આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી એક વિશિષ્ટ પટલમય રચના જે કોષદિવાલ નિર્માણ, DNA સ્વયંજનન અને શ્વસનમાં મદદ કરે છે, તે _______ છે.NEET 2025 Easy
- જમીન પર કીટકોના વૈવિધ્યકરણ માટે નીચેનામાંથી કયું લક્ષણ મુખ્યત્વે જવાબદાર છે?NEET 2015 Medium