enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations
રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.
- A રક્તકણો
- B શ્વેતકણો
- C તટસ્થ કણો
- D ત્રાકકણિકાઓ
Answer & Solution
Correct Answer
(D) ત્રાકકણિકાઓ
Step-by-step Solution
Detailed explanation
(d) : Thrombocytes are called blood platelets. They are minute discshaped cell fragments in mammalian blood. They are formed as fragments of larger cells found in red bone marrow; they have no nucleus. They play an important role in blood clotting and release thromboxane \(A_2\), serotonin and other chemicals, which cause a chain of events leading to the formation of a plug at the site of the damage, thus preventing further blood loss. A reduction in their number can lead to clotting factors which will lead to excessive loss of blood from the body.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવ ઉવિકાસમાં કાળ પ્રમાણે પહેલાંથી હાલમાં કેવી રીતે હોયNEET 2016 Easy
- મિથેનોજન્સ કયા સમુદાયના સભ્યો છે?NEET 2016 Medium
- ….... માંથી વિકાસ પામતાં ફળને સમૂહ ફળ કહે છે.NEET 2014 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(- I\) યાદી - \(II\) (a) શ્વાસવાહિકાઓ (i) ઘટ્ટ નિયમિત સંયોજક પેશી (b) ગોબ્લેટ કોષ (ii) શિથિલ સંયોજક પેશી (c) અસ્થિબંધ (iii) ગ્રંથિમય પેશી (d) મેદપૂર્ણ પેશી (iv) પક્ષ્મલ અધિચ્છદ પેશી NEET 2022 Medium - યાદી \(-I\) સાથે યાદી \(-II\) જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\). પુરુષ નસબંધી \(I\). મુખ પદ્ધતિ \(B\). સંવનન અંતરાલ \(II\). અવરોધક પદ્ધતિ \(C\). ગ્રીવા ટોપી \(III\). વાઢકાપ પદ્ધતિ \(D\). સહેલી \(IV\). પ્રાકૃતિક પદ્ધતિ NEET 2023 Medium - સુકોષકેન્દ્રી સજીવોમાં, \(DNA\) નું સ્વયંજનન શેમાં થાય છે:NEET 2023 Medium
More PYQs from NEET
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. જનીન પરિવર્તિત સજીવ I. એગ્રોબેકટેરિયમ ટ્યુમીફેસિઅન્સ B. તાપસ્થિત (થર્મોસ્ટેબલ) DNA પૉલિમરેઝ II. Bt કપાસ C. Ti પ્લાસ્મીડ III. થર્મસ એક્વેટીકસ D. pBR322 IV. ઈશ્વરિશિયા કોલી (E. coli) NEET 2026 Hard - કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. સંયોગી પેશી I.રક્ષક કોષોના સાનિધ્યમાં આવેલ વિશિષ્ટ કોષો B. કાસ્પેરિયન પટ્ટિકા II. સ્ટાર્ચકણોથી સભર અંતઃસ્તરીય કોષો C. સહાયક કોષો III. જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલ પેશી D. કાંજીસ્તર IV. સુબેરિનની જમાવટયુક્ત અંતઃસ્તરીય કોષો NEET 2026 Hard - જો હાઇડ્રોજન પરમાણુનો એક ઇલેકટ્રોન ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે છે, તો \(\lambda\) તરંગલંબાઇના ફોટોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઇલેકટ્રોન ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં સંક્રાંતિ કરે, તો ઉત્સર્જિત ફોટોનને અનુરૂપ તરંગલંબાઇ કેટલી હશે?NEET 2016 Medium
- \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium
- હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડ (ગ્લુ) નું વેલાઇન (વેલ) દ્વારા વિસ્થાપન થવાથી નીચેનામાંથી કઈ અનિયમિતતા થાય છે?NEET 2026 Easy