ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants

રસાયણ આસૃતિ માટે નીચેનામાંથી કયા સંયોજનની આવશ્યકતા છે?

  1. A પ્રોટોન પમ્પ, ઇલેક્ટ્રોન પ્રવણતા, NADP સિન્થેઝ
  2. B પટલ, પ્રોટોન પમ્પ, પ્રોટોન પ્રવણતા, ATP સિન્થેઝ
  3. C પટલ, પ્રોટોન પમ્પ, પ્રોટોન પ્રવણતા, NADP સિન્થેઝ
  4. D પ્રોટોન પમ્પ, ઇલેક્ટ્રોન પ્રવણતા, ATP સિન્થેઝ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) પટલ, પ્રોટોન પમ્પ, પ્રોટોન પ્રવણતા, ATP સિન્થેઝ

Step-by-step Solution

Detailed explanation

રસાયણ આસૃતિ માટે પટલ, પ્રોટોન પમ્પ, પ્રોટોન પ્રવણતા અને ATP સિન્થેઝની આવશ્યકતા છે.
From NEET
Explore more questions on app