ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease

રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

  1. A જ્યારે પ્રતિજન (જીવીત કે મૃત) નો સામનો થાય ત્યારે યજમાનના શરીરમાં પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થાય છે. જેને સક્રિય રોગપ્રતિકારકતા' કહે છે.
  2. B જ્યારે તૈયાર પ્રતિદ્રવ્ય ને સીધુ આપવામાં આવે તો તેને 'નિષ્ક્રિય રોગપ્રતિકારકતા કહે છે
  3. C ગર્ભ કેટલુક પ્રતિદ્રવ્ય માતા માંથી મેળવે છે, તે નિષ્ક્રિય રોગપ્રતિકારકતાનું ઉદાહરણ છે.
  4. D સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સક્રિય રોગપ્રતિકારકતા ઝડપી છે અને સંપૂર્ણ પ્રતિભા ,આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Active immunity is quick and glves full response.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app