NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા .................. છે.
- A \(7\) મિલિયન
- B \(1.5\) મિલિયન
- C \(20\) મિલિયન
- D \(50\) મિલિયન
Answer & Solution
Correct Answer
(A) \(7\) મિલિયન
Step-by-step Solution
Detailed explanation
\(7\) મિલિયન
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
A. સુકોષકેન્દ્રીય રીબોઝોમ 80S પ્રકારના છે અને આદિકોષકેન્દ્રીય રીબોઝોમ 70S પ્રકારના છે.
B. દરેક રીબોઝોમ બે ઉપ-એકમો ધરાવે છે.
C. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 40S છે, જ્યારે 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.
D. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 20S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 20S છે.
E. 80S રીબોઝોમના બે ઉપ-એકમો 60S અને 30S છે અને 70S ના બે ઉપ-એકમો 50S અને 30S છે.NEET 2025 Easy - એકદળી પ્રકાંડની રચનાને અનુલક્ષીને જે વિધાન સાચું નથી, તે શોધો.NEET 2025 Easy
- દ્વિપાર્શ્વ સમમિતિ અને અદેહકોષ્ઠી પ્રાણીઓનું ઉદાહરણ છેNEET 2020 Easy
- ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- કશાહીન જન્યુઓ સાથેની સમયુગ્મકીય સ્થિતિ શેમાં જોવા મળે છે?NEET 2013 Medium
More PYQs from NEET
- એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :NEET 2022 Medium
- એક વિદ્યુતચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયામેગ્નેટીક સળિયાને ઉભો રાખવામાં આવે છે. જયારે આ વિદ્યુતચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે, .ત્યારે આ ડાયામેગ્નેટીક સળિયો સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તેથી આ સળિયો ગુરુત્વ-સ્થિતિઊર્જા પ્રાપ્ત કરે છે. આ માટે કરવું પડતું જરૂરી કાર્ય આવે છે....NEET 2018 Easy
- ની ઝોન ટેલર અસર કઈ ઉચ્ચ સ્પિન સંકુલમાં જોવા મળતી નથીNEET 2016 Medium
- ઘર્ષણરહિત પાટા પર \( h\) ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર રહેલ એક પદાર્થ નીચેની તરફ સરકે છે અને વ્યાસ \(AB=D\) ધરાવતું એક અર્ધવર્તુળ પુરૂ કરે છે. આ ઊંચાઈ \(h\) કોને બરાબર હશે?
NEET 2018 Medium - પ્રબળ ઇલેક્ટ્રોલાઇટ બેરિયમ હાઇડ્રોક્સાઇડના મંદ જલીય દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ \((i)\) શું હશે ?NEET 2016 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (સંકીણ) સૂચિ \(II\) (સમઘટકતાનો પ્રકાર) \(A\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{NO}_2\right)\right] \mathrm{Cl}_2\) \(I\). દ્રાવકમિશ્રણ સમધટકતા \(B\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_5\left(\mathrm{SO}_4\right)\right] \mathrm{Br}\) \(II\). બંધન સમધટકતા \(C\). \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]\left[\mathrm{Cr}(\mathrm{CN})_6\right]\) \(III\). આયનીકરણ સમધટકતા \(D\). \(\left[\mathrm{Co}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right] \mathrm{Cl}_3\) \(IV\). સવર્ગn સમધટકતા NEET 2024 Medium