NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?
- A ઇલેક્ટ્રોફોરેસીસ
- B બ્લોટીંગ
- C ઓટોરેડિયોગ્રાફી
- D \(PCR\)
Answer & Solution
Correct Answer
(D) \(PCR\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફાયકોએરીથ્રીન શેમાં મુખ્ય રંજકદ્રવ્ય છે?NEET 2020 Easy
- ટાઈફોઈડ તાવ માટે રોગકર્તા સજીવ અને તેને પ્રમાણિત કરનાર કસોટીની સાચી જોડ પસંદ કરો.NEET 2019 Medium
- સૂચી \(I\) સાથે સૂયિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકહ્પોમાંધી સાયો જવાબ પસંદ કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\) સાઈટ્રિક અસિડ ચક્ર \(I\) કોષરસ \(B\) ગ્લાયફોલીસીસ \(II\) કણાભસૂંત્રનું આધારક \(C\) ઈલેક્ટ્રોન પરિવહન \(III\) કાણાભસૂત્રનો આંતરપટલીય અવકાશ \(D\) પ્રોટોન ઠોળાંશ \(IV\) અંત: કછાભસૂૂીય પટલ NEET 2024 Medium - યોગ્ય વિકલ્પ પસંદ કરો. સ્તંભ I - સ્તંભ II
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (A) સિનેપ્સિસ સમજાત રંગસૂત્રોને ગોઠવે છે (i) ભાજનોત્તરાવસ્થા \(II\) (B) \(RNA\) અને પ્રોટીનનું સંશ્લેષણ (ii) ઝાયગોટીન (C) ઉત્સેચક રિકોમ્બિનેઝની ક્રિયા (iii) \(G_2\) તબક્કો (D) સેન્ટ્રોમિયર અલગ પડતા નથી પરંતુ ક્રોમેટિડ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે (iv) ભાજનોત્તરાવસ્થા \(I\) (v) પેકીટીન NEET 2015 Medium - નીચે પૈકીનો ક્યો જાતીય સંક્રમિત રોગ છે કે જેનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી ?NEET 2019 Medium
- અર્ધસૂત્રણ વિભાજનમાં વ્યતિકરણનો પ્રારંભ ક્યારે થાય છે?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેના પૈકી ક્યુ શૂન્ય સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) દર્શાવે છે ?NEET 2014 Hard
- આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
NEET 2015 Medium - કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?NEET 2024 Easy
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- નીચેનામાંથી કયા આયનીકરણની પ્રક્રિયામાં બંધ ઊર્જા વધે છે અને ચુંબકીય વર્તણૂક અનુચુંબકીયથી પ્રતિચુંબકીયમાં બદલાય છે.NEET 2013 Hard