NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
રંગસૂત્રીય આનુવંશિકતાના સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી કોણે કરી?
- A મોર્ગન
- B મેન્ડલ
- C સટન
- D બોવેરી
Answer & Solution
Correct Answer
(A) મોર્ગન
Step-by-step Solution
Detailed explanation
Morgan
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- દૂધમાંથી દહીં બનતા તેની પૌષ્ટિકતામાં થતો વધારો આનું પ્રમાણ વધવાથી થાય છે.NEET 2018 Easy
- બજારમાં પરાગની ગોળીઓ \(…....\) માટે મળી રહે છે.NEET 2014 Medium
- પ્લાઝમોડિયમના જીવનચક્રના તબક્કાઓ નીચે મુજબ છે. આ તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પરોપજીવીઓ RBCs (લાલ રક્તકણો) માં અલિંગી પ્રજનન કરી કોષોને તોડી નાખે છે.
B. પરોપજીવીઓ યકૃત કોષો (liver cells) માં અલિંગી પ્રજનન કરી કોષોને તોડી રક્તમાં મુક્ત થાય છે.
C. RBCs (લાલ રક્તકણો) માં ગેમેટોસાઇટ્સ (જનનકોષો) નો વિકાસ થાય છે.
D. સ્પોરોઝોઈટ્સ (બીજાણુઓ) રક્ત દ્વારા યકૃતમાં પહોંચે છે.
E. માદા મચ્છર ડંખ દરમિયાન મનુષ્યમાં સ્પોરોઝોઈટ્સ (બીજાણુઓ) દાખલ કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે?NEET 2015 Medium
More PYQs from NEET
- એક મોલ આદર્શ વાયુ કે જેનો સમોષ્મી ચરઘાતાંક \(\gamma \) છે, તેનું કદ \(V=\frac{b}{T}\) સંબંઘની રીતે બદલાય છે. જયાં \(b=\) અચળ. જો પ્રક્રિયા કે જેમાં તાપમાનમાં \(\Delta T\) વધારો થાય, તો આ વાયુ વડે શોષણ થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે?NEET 2017 Medium
- સાચા પ્રક્રિયકો ઓળખો કે જે નીચે આપેલ પરિવર્તન લાવી શકે.
NEET 2024 Medium - ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.NEET 2014 Medium
- મેરૂદંડીના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.
\(A\). મધ્ય-પૃષ્ઠીય, ઘન અને બેવડી ચેતાતંતુની હાજરી.
\(B\). બંધ પરિવહન તંત્રની હાજરી.
\(C\). જોડમાં આવેલા કંઠનાલીય ઝાલરફાટોની હાજરી.
\(D\). પૃષ્ઠીય હૃદયની હાજરી.
\(E\). ત્રિગર્ભસ્તરીય કૂટદેહકોષ્ઠી પ્રાણીઓ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2023 Medium - સોલેનેસી કુળમાટે નીચે પૈકી કયું પુષ્પ સૂત્ર સાચું છે ?
NEET 2026 Medium - ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત નીચેનામાંથી કયું સમજાવી શક્યો ન હતો?NEET 2025 Easy