ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

\(RNA\) માં જો \(999\) બેઈઝ હોય તે \(333\) એમિનો ઍસિડના \(RNA\) પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને \(901\) નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ \(998\) બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?

  1. A \(11\)
  2. B \(33\)
  3. C \(333\)
  4. D \(1\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(33\)

Step-by-step Solution

Detailed explanation

(b) : \(1\) codon consists of \(3\) bases. Therefore, a deletion on \(901\) position will affect \(33\) codons.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app