NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process
રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.
- A દરેક રિસ્ટ્રિકશન ઉત્સુચક \(DNA\) ગોઠવણીની લંબાઈ તપાસીને કાર્ય કરે છે.
- B તે \(DNA\) ની શૃંખલાને પેલીન્ડોમિક સ્થાને થી કાપે છે.
- C તે જનીન ઈજનેરી વિદ્યામાં ઉપયોગી છે.
- D \(DNA\) લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય છે
Answer & Solution
Correct Answer
(D) \(DNA\) લાઈગેઝના ઉપયોગથી ચીપકુ છેડાને જોડી શકાય છે
Step-by-step Solution
Detailed explanation
રિસ્ટ્રિક્શન ઉત્સેચક એ DNA ને કાપવાનું કામ કરે છે, જ્યારે DNA લાઈગેઝ તેને જોડવાનું કામ કરે છે. તેથી રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં વિધાન (D) ખોટું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ક્લૉન કરવા માટે \(DNA\) અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને શું કહે છે?NEET 2015 Medium
- નીચેનામાંથી કયું રોગ અને તેના લક્ષણની સાચી જોડ છે ?NEET 2022 Medium
- લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
- વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
- કયો એકમાત્ર ઉત્સુચક શક્તિમાન છે કે જે પ્રોકેરીયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમ્યાન આરંભ, લંબાઈમાં વધારો અને સમાપ્તિનું ઉત્પ્રેરણ કરે છે ?NEET 2021 Medium
- ટમેટાં અને બટાટા વચ્ચેની સામાન્ય લાક્ષણિકતાઓ તેમના કયા સ્તરે મહત્તમ હશે?NEET 2013 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવેલ પાણીની ટાંકીનો વિચાર કરો. તેની એક દીવાલ \(x=L\) પર છે અને તે \(z\) દિશામાં ઘણી પહોળી લઈ શકાય છે. જ્યારે તેને પૃષ્ઠતાણ \(S\) અને ઘનતા \(\rho\) ધરાવતા પ્રવાહીથી ભરવામાં આવે છે, ત્યારે પ્રવાહીની સપાટી \(x=L\) પર \(x\)-અક્ષ સાથે \(\theta_0\left(\theta_0 \ll 1\right)\) કોણ બનાવે છે. જો \(y(x)\) સપાટીની ઊંચાઈ હોય, તો \(y(x)\) માટેનું સમીકરણ છે:

\(\left(\right.\) \(\theta(x)=\sin \theta(x)=\tan \theta(x)=\frac{d y}{d x}\), \(g\) એ ગુરુત્વપ્રવેગ છે.\()\)NEET 2025 Medium - સૂચિ\(- I\) સાથે સૂચિ \(- II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ\(- I\) (બનતી નીપજો) સૂચિ\(- II\) (ની સાથે કાર્બોનીલ સંયોજનની પ્રક્રિયા) \((a)\) સાયનોહાઈડ્રીન \((i)\) \(NH _{2} OH\) \((b)\) એસિટાલ \((ii)\) \(RNH _{2}\) \((c)\) સ્કિફ બેઈઝ \((iii)\) આલ્કોહોલ \((d)\) ઓક્ઝાઈમ \((iv)\) \(HCN\) NEET 2022 Medium - સૂચી\(- I\) માં આપેલા સંયોજનોને સૂચી\(- II\) માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી\(- I\) સૂચી\(- II\) \(1. XeF_6\) \((i)\) વિકૃત અષ્ટફલક \(2. XeO_3\) \((ii)\) સમતલીય સમચોરસ \(3. XeOF_4\) \((iii)\) પિરામિડલ \(4. XeF_4\) \((iv)\) સમચોરસ પિરામિડલ NEET 2016 Medium - લેન્થનોઇડ સંકોચનને કારણે નીચેના પૈકી તત્ત્વોની કઇ જોડ લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે ? (કૌંસમાં આપેલ સંખ્યા પરમાણ્વીય ક્રમાંક છે)NEET 2015 Medium
- \(k\) જેટલો બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઈને \(1:2:3 \) ના ગુણોત્તરમાં કાપવામાં આવે છે. તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે અને નવો બળ અચળાંક \(k’\) થાય. પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે અને બળ અચળાંક \(k’’ \) થાય છે. તો \(\frac{{{k'}}}{{{k''}}}\) કેટલો થાય?NEET 2017 Medium
- ધારો કે છત (જડિત આધાર) પરથી એક તાર લટકાવેલો છે અને તેના મુક્ત છેડ વજન \(W\) લગાડેલ છે. તારના આડછેદના ક્ષેત્રફળ \((A)\) પરના કોઈ બિંદુુ લાગતું પ્રતાનપ્રતિબળ \(........\) છે.NEET 2023 Easy