enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
રીઓ\(-\)ડી\(-\)જાનેરો ખાતે \(1992\) માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલ
- A \(CO _{2}\) ઉત્સર્જન અને વૈશ્વીક ગરમી ઘટાડવું.
- B બાયોડાયવર્સીટીનું સંરક્ષણ અને તેનો ચિરતન ઉપયોગ તેના લાભો માટે કરવો.
- C ચડી આવતી નિંદણની જાતો થી થનાર નુકસાનનો કયાસ કાઢવા કે જે સ્થાનિક જાતો પર અસર કરે છે.
- D તાત્કાલિક અસરથી \(CFC\) નો ઉપયોગ બંધ કરવા કે જેના ઉપયોગ થી ઓઝોન સ્તર ને નુકસાન થાય છે.
Answer & Solution
Correct Answer
(B) બાયોડાયવર્સીટીનું સંરક્ષણ અને તેનો ચિરતન ઉપયોગ તેના લાભો માટે કરવો.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium
- જકસ્ટા મજ્જક ઉત્સર્ગ એકમના અનુસંધાને નીચે આપેલ વિધાનોમાંથી સાયું વિધાન પસંદ કરો :NEET 2024 Medium
- નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?NEET 2019 Easy
- અભિવ્યક્ત પ્રોટીનને છૂટા પાડવાની અને શુદ્ધીકરણની પ્રક્રિયાને માર્કેટિંગ પહેલાં ......... કહે છે.NEET 2017 Medium
- ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છેNEET 2018 Medium
- અક્ષવર્તી જરાયુવિન્યાસ __________ માં જોવા મળે છે.NEET 2015 Medium
More PYQs from NEET
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો..
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\).ફ્રે3ડરિક ગ્રિફિથ \(I\). જનીન સંકેત \(B\). ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ \(II\).અર્ધરૂઢિત \(DNA\) સ્વયંજનન \(C\). હરગોવિંદ ખોરાના \(III\). રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) \(D\). મેસેલ્સન અને સ્ટાલે \(IV\).લેક ઓપેરોન NEET 2024 Medium - \(0.001 \) \(cm\) લઘુતમ માપશકિતના એક સ્ક્રૂગેજની મદદથી કોઇ એક વિદ્યાર્થી સ્ટીલના નાના દડા (છરા) નો વ્યાસ માપે છે.મુખ્ય સ્કેલનું વાંચન \(5mm \) છે અને વર્તુળાકાર સ્કેલનો શૂન્ય ભાગ સંદર્ભકાંપાથી \(25\) કાંપા ઉપર છે.જો આ સ્ક્રૂગેજની શૂન્ય ત્રુટિ \(-0.004\) \(cm\) છે,તો દડા (છરા) નો સાચો વ્યાસ છે.NEET 2018 Medium
- નીચેની જોડીઓમાંથી સાચી જોડી પસંદ કરો.NEET 2015 Medium
- પ્રક્રિયા \(A ( g ) \rightleftharpoons 2 B( g )\) માટે, 1000 K તાપમાને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાના વેગ અચળાંક કરતાં 2500 ગણો વધુ છે.
[આપેલ છે: \(\text{R} =0.0831 \text{L atm mol} ^{-1} \text{K}^{-1}\)]
1000 K તાપમાને પ્રક્રિયા માટે \(\text{K} _{\text{p}}\) નું મૂલ્ય કેટલું છે?NEET 2025 Hard - \(298\, K\) પર, તેઓના વિધુતધુવ પોટેન્શિયલ મુજબ \(EMF\) શ્રેણીમાં (પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ) સૌથી ઉપર આવતી ધાતુ નીચેનામાંથી ઓળખો ?NEET 2020 Medium
- ઊંચ્ચ સ્પીન \(d^4\) અષ્ટફલકીય સંકીર્ણ માટે સ્ફટીક ક્ષેત્ર ઊર્જા .............. છે ?NEET 2013 Hard