enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
રીકોમ્બિનન્ટ પદ્ધતિ દ્વારા સૌપ્રથમ નિર્માણ પામેલ માનવ અંતઃસ્ત્રાવ કયો છે?
- A ઇન્સ્યુલિન
- B ઈસ્ટ્રોજન
- C થાયરોક્સિન
- D પ્રોજેસ્ટેરોન
Answer & Solution
Correct Answer
(A) ઇન્સ્યુલિન
Step-by-step Solution
Detailed explanation
(a) : The recombinant \(DNA\) technological processes have made great impact in the area of health care by mass production of safe and more effective therapeutic drugs. In \(1983\), Eli Lily, an American company, first prepared two \(DNA\) sequences corresponding to \(A\) and \(B\) chains of human insulin and introduced them in plasmids of Escherichia coli to produce insulin chains. Chains \(A\) and \(B\) were produced separately, extracted and combined by creating disulfide bonds to form human insulin (humulin).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium
- જનીન સ્થાન બે વૈકલ્પિક જનીનો \(A, a\) ધરાવે છે. જે પ્રભાવી અલીલ \(A\) ની આવૃત્તિ \(0.4\) હોય તો સમયુગ્મી પ્રભાવી, વિષમયુમી તેમજ સમયુગ્મી પ્રચ્છન્ન વાળી વ્યકતીની વસતીમાં આવૃત્તિ કેટલી હશે ?NEET 2019 Hard
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?NEET 2017 Medium
- કયા વિધાનો સાચા છે:
A. કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અને મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ આંતરિક અંગોના કેન્સરનું નિદાન કરે છે.
B. રસાયણચિકિત્સક ઔષધોનો ઉપયોગ બિન-કેન્સરગ્રસ્ત કોષોને મારી નાખવા માટે થાય છે.
C. \(\alpha\)-ઇન્ટરફેરોન કેન્સરના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે અને ગાંઠનો નાશ કરવામાં મદદ કરે છે.
D. રસાયણચિકિત્સક ઔષધો જૈવિક પ્રતિચાર ઉપાડક છે.
E. લ્યુકેમિયાના કિસ્સામાં રક્ત કોષોની સંખ્યા ઘટે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કેNEET 2016 Medium
More PYQs from NEET
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium - કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.NEET 2023 Hard
- કઈ પદ્ધતિ કે જેના દ્વારા એનિલિન તૈયાર કરી શકાતી નથીNEET 2015 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - આપેલ સંયોજનો I-III પૈકી, * વડે દર્શાવેલ \(\text{C} - \text{H}\) બંધની બંધ વિયોજન ઊર્જાનો સાચો ક્રમ છે:-
NEET 2025 Easy - \(N-\)સંયોજનોમાં તેઓની ઘટતી ઓક્સિડેશન અવસ્થાઓનો સાચો ક્રમ જણાવો.NEET 2018 Medium