NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
રીબોઝોમને જુદા-જુદા કેટલા પ્રોટીન્સ ધરાવે છે?
- A \(20\)
- B \(80\)
- C \(60\)
- D \(40\)
Answer & Solution
Correct Answer
(B) \(80\)
Step-by-step Solution
Detailed explanation
The ribosome consists of structural RNAs and about 80 different proteins.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કઈ પદ્ધતિ ગર્ભાધાન અવરોધક અંગેની ક્રિયા આપતી નથી ?NEET 2016 Medium
- નીચે આપેલ કોષીય સંરચનાને તેની લાક્ષણિકતાઓ સાથે જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(a) ટાઈટ જંક્શન્સ (દ્રઢ જોડાણો) (i) પડોશી કોષોને એકસાથે જોડીને એક સ્તર બનાવે છે. (b) એડહેરીંગ જંક્શન્સ (આસંજક જોડાણો) (ii) રસાયણો દ્વારા અન્ય કોષોમાં માહિતીનું પ્રસારણ કરે છે. (c) ગેપ જંક્શન્સ (ગેપ જોડાણો) (iii) અધિચ્છદીય કોષોમાંથી પ્રવાહીના લીકેજને અટકાવવા માટે અવરોધ સ્થાપે છે. (d) સિનેપ્ટિક જંક્શન્સ (ચેતોપાગમીય જોડાણો) (iv) પડોશી કોષો વચ્ચે સંદેશાવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે કોષરસિય નલિકાઓ. NEET 2019 Medium - જ્યારે \(CO _2\)નો એક અણુ ટ્રાયોઝ ફોસ્ફેટના એક અણુ સાથે જોડાય ત્યારે નીચેના માંથી ક્યુ પ્રકાશરાસાયણિક રીતે ઉત્પન્ન થયેલ ઉચ્ચ ઉર્જા ધરાવત્તું મધ્યસ્થી રીડક્શન અવસ્થા માટે વપરાય છે ?NEET 2022 Hard
- સૂચી\(-I\), સાથે સૂચી \(-II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:સૂચી\(-I\) સૂચી\(-II\) \(A\). પટ્ટીકીડો \(I\). ઉત્સર્ગીકાઓ \(B\). પેરામેશિયમ \(II\). આંકુચક રસધાની \(C\). વંદો \(III\). જ્યોત કોષો \(D\). અળસિયું \(IV\). યુરીકોઝ ગ્રંથિ NEET 2023 Medium - પક્ષ્મધારીઓ અન્ય પ્રજીવોથી કઈ બાબતમાં જુદા પડે છે?NEET 2018 Medium
- નીચેના પૈકી કઈ પદ્ધતિ નવ સ્થાન (એક્સસીટુ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી?NEET 2013 Medium
More PYQs from NEET
- નીચેનાને લઘુબીજાણુજનન (microsporogenesis) સંબંધિત સાચા વિકાસ ક્રમમાં ગોઠવો.
A. લઘુબીજાણુ ચતુષ્ક
B. બીજાણુજનક પેશી
C. પરાગ રજો
D. પરાગ માતૃકોષો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Hard - નીચેનામાંથી કઈ દોલિત ગતિ છે?NEET 2020 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- નીચેના \(0.1\, m\) જલીય દ્રાવણ પૈકી કોના ઠારબિંદુમાં થતો ઘટાડો સૌથી વધારે હશે ?NEET 2014 Easy
- સાયનોબેક્ટેરિયા વિશે નીચેનામાંથી કયું ખોટું છે?NEET 2020 Easy
- \(pH = 10\) ધરાવતા \(HCl\) ના દ્રાવણમાં પ્લેટિનમ વાયર ડૂબાડી તથા પ્લેટિનમ વાયરની આસપાસ \(1\) વાતા. દબાણે હાઈડ્રોજન વાયુ પસાર કરી હાઈડ્રોજન વિધુતધ્રુવ તૈયાર કરવામાં આવ્યો છે. તો વિધુતધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ .......... \(V.\)NEET 2013 Hard