NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, __________ .
- A મુખ્ય અક્ષ પુષ્પમાં સમાપ્ત થાય છે
- B પુષ્પો એકાંકી હોય છે.
- C વૃદ્ધિ મર્યાદિત હોય છે
- D પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે
Answer & Solution
Correct Answer
(D) પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે
Step-by-step Solution
Detailed explanation
(D) પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે
રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, મુખ્ય અક્ષ અનિશ્ચિતપણે વૃદ્ધિ પામે છે અને પુષ્પમાં સમાપ્ત થતો નથી. પુષ્પો પાર્શ્વિય રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉદ્ભવે છે, જેનો અર્થ છે કે વૃદ્ધ પુષ્પો તલસ્થ ભાગે હોય છે અને કુંવળા પુષ્પો અથવા કળીઓ ટોચ પર હોય છે.
સાઇમોઝ પુષ્પવિન્યાસમાં, મુખ્ય અક્ષ પુષ્પમાં સમાપ્ત થાય છે, તેથી તેની વૃદ્ધિ મર્યાદિત હોય છે, અને પુષ્પો તલાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે.
રેસિમોઝ પુષ્પવિન્યાસમાં, મુખ્ય અક્ષ અનિશ્ચિતપણે વૃદ્ધિ પામે છે અને પુષ્પમાં સમાપ્ત થતો નથી. પુષ્પો પાર્શ્વિય રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ઉદ્ભવે છે, જેનો અર્થ છે કે વૃદ્ધ પુષ્પો તલસ્થ ભાગે હોય છે અને કુંવળા પુષ્પો અથવા કળીઓ ટોચ પર હોય છે.
સાઇમોઝ પુષ્પવિન્યાસમાં, મુખ્ય અક્ષ પુષ્પમાં સમાપ્ત થાય છે, તેથી તેની વૃદ્ધિ મર્યાદિત હોય છે, અને પુષ્પો તલાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- લિપિડ્સના સંદર્ભમાં નીચેના વિધાનો છે.
\((a)\) ફક્ત એકલ બંધ ધરાવતા લિપિડ્સને અસંતૃપ્ત ફેટી એસિડ્સ કહેવાય છે.
\((b)\) લેસીથિન એક ફોસ્ફોલિપિડ છે.
\((c)\) ટ્રાઇહાઇડ્રોક્સિ પ્રોપેન એ ગ્લિસરોલ છે.
\((d)\) પામિટિક એસિડ કાર્બોક્સિલ કાર્બન સહિત \(20\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
\((e)\) એરાકિડોનિક એસિડ \(16\) કાર્બન પરમાણુઓ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium - એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ (\(BB/BB\)) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?NEET 2024 Medium
- સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતાં ઉપયોગને જોડો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\quad \)\((a)\) બેસિલન થુરીએન્જેન્સિસ \((i)\) પ્રતિકૃતિ વાહક \((b)\) થર્મસ એકવેટિકસ \((ii)\) સૌ પ્રથમ rDNA અણુની બનાવટ \((c)\) એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ \((iii)\) DNA પોલીમરેઝ \((d)\) સાલમોનેલા ટાયફામ્યુરિયમ \((iv)\) Cry પ્રોટીન્સ NEET 2020 Medium - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : બત્સર્ગ એકમમાં હેન્લેના પાશની અવરોહી ભુજા પાણી માટે અપ્રવેશ્યશીલ અને ઈલેક્ટ્રોલ્રાઈટ્સ માટે પ્ર્વેશ્યશીલ છે. વિધાન \(II\) : નીકટવતી ગૂંચળામય નાલિકા સાદા સ્થભીય બ્રશ બોર્ડર વાળી પ્રવર્ધમય સપાાટીવાળા અધિચ્છદથી આવરિત હોય છે. જે પુન: શોષણ માટેની સપાટીમાં વધારે કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- 'હેરોઇન' નામે ઓળખાતું ઔષધ એ આના દ્વારા સંશ્લેષિત થાય છેNEET 2019 Medium
- હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,NEET 2014 Medium
More PYQs from NEET
- એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - નીચે બે વિધાનો આપેલાં છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A:\) ઉત્સર્ગ એકમ તેમની બાહ્યક અને મજ્જકમાં સ્થાનના આધારે બે પ્રકારના હોય છે : બાહ્યક ઉત્સર્ગ એકમ અને જક્સ્ટા મજ્જક. કારણ \(R:\) જક્સ્ટા મજ્જકક ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ટૂંકો હોય છે જ્યારે બાહ્યક ઉત્સર્ગ એંકમમાં હેન્લેનો પાશ લાંબો હોય છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- કોનકેનાવેલીન A આ છેNEET 2019 Medium
- નીચે આપેલી સંક્રાતિની શ્રેણીઓમાંથી કઇ હાઇડ્રોજન પરમાણુના દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારમાં પડે છે ?NEET 2019 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium