enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?
- A આંતરરાષ્ટ્રીય વેપારમાં જોવા મળતી વનસ્પતિઓની નીપજો
- B આર્થિક અગત્યતા ધરાવતી અગત્યની વનસ્પતિઓ
- C નાશપ્રાયઃ જાતિઓ
- D ફક્ત દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ
Answer & Solution
Correct Answer
(C) નાશપ્રાયઃ જાતિઓ
Step-by-step Solution
Detailed explanation
(c) : A red data book or red list is a catalogue of taxa facing risk of extinction. Red data book or red list was initiated in \(1963\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકીની અંગીકાઓની કઈ જોડ DNA ધરાવતી નથી?NEET 2019 Easy
- વનસ્પતિને તેના જીવનચક્રના પ્રકાર સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો:સૂચિ-I સૂચિ - II \((a)\) સ્પાયરોગાયરા \((i)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક વાહક વનસ્પતિ, જેમાં નર અથવા માદા જન્યુજનક અત્યંત ક્ષીણ થયેલા હોય છે. \((b)\) હંસરાજ \((ii)\) પ્રભાવી એકગુણિત મુક્તજીવી જન્યુજનક \((c)\) ફ્યુનારિયા \((iii)\) પ્રભાવી દ્વિગુણિત બીજાણુજનક, જે ક્ષીણ થયેલા જન્યુજનક (પ્રોથેલસ) સાથે એકાંતરે જોવા મળે છે. \((d)\) સાયકસ \((iv)\) પ્રભાવી એકગુણિત પર્ણમય જન્યુજનક, જેના પર બીજાણુજનક આંશિક રીતે આધારિત હોય છે. NEET 2022 Medium - આર.એચ. વ્હીટેકર દ્વારા સૂચવેલ પંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ શાના પર આધારિત નથી?NEET 2014 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(I:\)રીસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) ની ચોક્કસ હરોળ કે જેને પેલિન્ડ્રોમિક ન્યુક્લીઓટાઈડ હરોળ કહે છે તે કાપવા માટે ઓળખે છે. વિધાન \(II :\)રિસ્ટ્રીક્શન એન્ડોન્યુક્લીએઝ \(DNA\) શ્રૃંખલાની પેલીન્ડ્રોમીક જગ્યાના મધ્યથી થોંડેક દૂર થી કાપે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચેના વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- પોલિમરેઝ ચેઈન રિએક્શનના પ્રત્યેક ચક્રમાં આવતા ચરણોનો સાચો ક્રમ ઓળખો :NEET 2026 Medium
- રંગસૂત્રીય \(DNA\) પૃથક્કરણની સાઉધને હાઈબ્રીડાઈઝેશન પદ્ધતિમાં કોનો ઉપયોગ થતો નથી?NEET 2014 Medium
More PYQs from NEET
- એક સંગીત સાધનમાં તારની લંબાઇ \(90 \;cm\) અને મૂળભૂત આવૃતિ \(120 \;Hz\) છે તો આ તારને .............. \(cm\) સુધી દબાવવું જોઈએ કે જેથી તે \(180 \;Hz\) જેટલી મૂળભૂત આવૃતિ ઉત્પન્ન કરે.NEET 2020 Easy
- નીચે પૈકી કઈ જોડીના બંને ઘટકો \(sp^3\) સંકરણ ધરાવે છે?NEET 2013 Medium
- નીચે પૈકી કઈ વનસ્પતિ સુઘટયતા (પ્લાસ્ટિસીટી) દર્શાવતી નથી?NEET 2022 Medium
- નર વંદાઓમાં, શુક્રકોષો પ્રજનન તંત્રના કયા ભાગમાં સંગ્રહિત થાય છે?NEET 2016 Medium
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- નીચે આપેલાને સ્થાયિતાના વધતા ક્રમમાં ગોઠવો \(1.\,\,(CH_3)_2 - \mathop C\limits^ + - CH_2 - CH_3\) \(2.\,\,(CH_3)_3 - \mathop C\limits^ + \) \(3.\,\,(CH_3)_2 - |\mathop C\limits^ + H|\) \(4.\,\,CH_3 - \mathop C\limits^ + H_2\) \(5.\,\,\mathop C\limits^ + H_3\)NEET 2013 Medium