NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
રાસાયણિક આસૃતિ (કેમીઓસ્મોસીસ) દરમ્યાન \(ATP\) સંશ્લેષણ વખતે મુક્ત થતી ઊર્જા સંબંધી નીચે પૈકી ક્યું સાચું નથી ? જે આ સમાવે છે :
- A ઈલેક્ટ્રોન ઢોળાંશનું તુટવું.
- B સ્ટ્રોમાના કોષંષરસસ્તર મારફતે પ્રોટોનનું પરિવહન
- C સ્ટ્રોમા તરફની કોષરસસ્તર બાજુ \(NADP\) નું \(NADPH_{2}\) માં રીડક્શન થવુ.
- D પ્રોટોન ઢોળાંશ (ગ્રેડીઅંટ) નું તૂટવુ.
Answer & Solution
Correct Answer
(A) ઈલેક્ટ્રોન ઢોળાંશનું તુટવું.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એ કઈ જનીનીક વિકૃતિ છે, કે જેમાં વ્યક્તિમાં નર વિકાસ, ગાયનેકોમેસ્ટીઆ અને વંધ્ય લક્ષણો જોવા મળે ?NEET 2019 Medium
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો :
સૂચિ I સૂચિ II A. અપૂર્ણ પ્રભાવિતા I. મનુષ્યની ત્વચાનો રંગ B. સહ-પ્રભાવિતા II. એન્ટિરહીનમ જાતિમાં પુષ્પના રંગનો વારસો C. પ્લિઓટ્રોપી III. મનુષ્યમાં ફિનાઈલકીટોન્યુરિયા રોગ D. બહુજનીનિક વારસો IV. ABO રુધિરજૂથો NEET 2026 Easy - અર્ધીકરણ ક્યાં થાય છે?NEET 2013 Medium
- દ્વિદળી મૂળમાં વાહક એધા _______ માંથી ઉદ્ભવે છેNEET 2019 Medium
- પ્રાણીઓના નીચેનામાંથી કયો સમુહ માત્ર લિંગી પ્રજનન દ્વારા જ પ્રજનન કરે છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયા જૈવિક અણુમાં ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય છે?NEET 2015 Medium
More PYQs from NEET
- \(2.2 \times 10^9 \;s\) અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય \(10^{10}\; s ^{-1}\) છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?NEET 2019 Medium
- નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - હાઇડ્રોજન પરમાણુની \(n=2\) અવસ્થામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \((\)બોહ્ર ત્રિજ્યા \(=0.052\text{ nm}\) આપેલ છે) લગભગ કેટલી હશે?NEET 2025 Medium
- નીચેના પૈકી કયો કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?NEET 2019 Hard
- ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- જો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય \(\left(t_{1 / 2}\right)\) 1 મિનિટ હોય, તો પ્રક્રિયાના \(99.9 \%\) પૂર્ણ થવા માટે જરૂરી સમય કોની સૌથી નજીક હશે?NEET 2025 Easy