NEET · Biology · STD 11 - 9. Biomolecules
'રામચંદ્રન પ્લોટ' નો ઉપયોગ ______ ની સંરચનાની પુષ્ટિ કરવા માટે થાય છે.
- A \(RNA\)
- B પ્રોટીન
- C ટ્રાયએસીલગ્લિસરાઈડ્સ
- D \(DNA\)
Answer & Solution
Correct Answer
(B) પ્રોટીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ટાઈડલ વૉલ્યુમ \((i)\) \(2500-3000\,mL\) \((b)\) ઈમ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((ii)\) \(1100 -1200\,mL\) \((c)\) એકસ્પીરેટરી રિઝર્વ વૉલ્યુમ \((iii)\) \(500 -550\,mL\) \((d)\) રેસિડ્યુઅલ વૉલ્યુમ \((iv)\) \(1000-1100\,mL\) NEET 2018 Medium - જનીન જોડ કે જે એ જ રંગસૂત્ર પર આવેલ હોય તેના પુનઃજોડાણની શક્યતા તેના વચ્ચે રહેલા અંતર પર નિર્ભર હોય છે તેવું આમના દ્વારા સમજાવવામાં આવ્યુંNEET 2019 Medium
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- સ્નાયુઓના ત્રણ પ્રકાર \(a, b\) અને \(c\) તરીકે આપેલા છે. માનવ શરીરમાં તેમના સ્થાન સાથે સાચી જોડી ઓળખો:
(ચિત્ર)
સ્નાયુનું નામ/સ્થાન
NEET 2024 Medium - એગ્રોબેકેટેરીયમ ટ્યુમેફેસીયંસનો "\('Ti\) થ્લાઝમીડ" શેના માટે હોય છે?NEET 2024 Medium
- અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રો પર પુન:સંયોજિત ગ્રંથિકાઓ નું દ્રશ્યમાન બનવું તે આની લાક્ષણીકતા છે:NEET 2022 Medium
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2 R\) ત્રિજ્યાના એક મોટા નક્કર ગોળામાંથી \(R\) ત્રિજ્યાનો એક ગોળો કાપવામાં આવે છે. Y-અક્ષને અનુલક્ષીને નાના ગોળાની જડત્વની ચાકમાત્રાનો ગોળાના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા સાથેનો ગુણોત્તર _______ છે.
NEET 2025 Hard - નીચેનામાંથી કયા કાર્યાત્મક જૂથમાં મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે ફિનોલની પ્રક્રિયા આખરે રજૂ કરે છેNEET 2015 Hard
- \(L\) આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું (ઈન્ડક્ટર), \(C\) જેટલી સંધારકતા ધરાવતું સંધારક અને \('R'\) જેટલો અવરોધ ધરાવતા અવરોધને \('V'\) જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ધરાવતા \(ac\) ઉદ્દગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડવામાં આવેલ છે. \(L, C\) અને \(R\) ને સમાંતર વિધુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે \(40\,V, 10\, V\) અને \(40\, V\) છે, \(LCR\) શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહની કંપવિસ્તાર \(10 \sqrt{2}\, \mathrm{~A}\) છે, પરિપથનો અવબાધ ............ \(\Omega\) છે.
NEET 2021 Hard - એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે \(x-\)દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર \((E)\) અને ચુંબકીયક્ષેત્ર \((B)\) માટે સાચી શક્ય દિશાઓ આપે છે?NEET 2021 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા \(I_0 \) છે. બંને સ્લિટો વચ્ચેનું અંતર \(d=5\lambda\) છે, જયાં \(\lambda\) એ પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. કોઈ એક સ્લિટની સામે \(D=10d\) અંતરે આવેલા પડદા પર તીવ્રતા કેટલી હશે?NEET 2016 Hard
- એક \(12\,V,60\,W\)ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા \((secondary)\) સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા \((primary)\)ને \(220\,V\)ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં \(.......\,A\) પ્રવાહ વહેશે.NEET 2023 Easy