enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
પુરુષ નસબંધીના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ?
- A વીર્યપ્રવાહીમાં શુક્રકોષો હોતા નથી.
- B અધિવૃષણ નલિકામાં શુક્રકોષો હોતા નથી.
- C શુક્રવાહિની કાપીને બાંધી દેવામાં આવે છે.
- D અપ્રતિવર્તી વંધ્યીકરણ
Answer & Solution
Correct Answer
(B) અધિવૃષણ નલિકામાં શુક્રકોષો હોતા નથી.
Step-by-step Solution
Detailed explanation
(b) : Vasectomy is a surgical contraception method performed in males. In vasectomy, a small part of the vas deferens is removed or tied up through a small cut on the scrotum. This prevents sperm transport. Vasectomy has a poor reversibility. There is no effect on libido and erectile functioning. Seminal vesicles are one pair of sac like structures which join vasa deferentia to form ejaculatory duct. They secrete seminal fluid which contains fructose, prostaglandins and clotting protein, but no sperms. In a male who has undergone vasectomy, the ejaculatory duct will receive seminal fluid but due to cut in vasa deferentia sperms will not be transported from epididymis hence the semen will lack sperms.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી ખોટાં વિધાનો પસંદ કરો :
A. પૃથુકૃમિઓમાં પાચનતંત્ર અપૂર્ણ હોય છે.
B. દ્વિ-પાર્શ્વીય સમરચના એ પુખ્ત શૂળત્વયીઓનું લાક્ષણિક લક્ષણ છે.
C. સુત્રકૃમિઓમાં કુટદેહકોષ્ઠ હોય છે.
D. કાસ્થિમત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમ્યાન જોવા મળે છે.
E. વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચલ રીતે જાળવી રાખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) તંતુમય સાંધો \(I.\) અડીને આવેલી કશેરકાઓ, મર્યાદિત હલનનચલન \(B.\) કાસ્થિમય સાંધો \(II.\) ભુજાસ્થિ અને સ્કધમેખલા, ગોળાકાર હલનચલન \(C.\) મિજાગર સાંધો \(III.\) ખોપરી, કોઈ પણ પ્રકારનું હલનચબન થવા દેતો નથી \(D.\) કંદુક ઉલૂખલ સાંધો \(IV.\) ધૂટન, પ્રચલનમાં મદદ કરેે છે. NEET 2024 Medium - PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
- "ગ્લાયકોકેલિક્સ" શબ્દ શાના માટે વપરાય છે?NEET 2013 Medium
- નીચેનામાંથી કયું એક બહિર્સ્થ સંરક્ષણનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- બીજાંકુરણ દરમિયાન સંગ્રહિત ખોરાકનું સ્થાનાંતરણ જેના દ્વારા થાય છે તે -NEET 2013 Medium
More PYQs from NEET
- \(4\,V\;emf \) અને \(0.5\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા કોષને \(7.5\,\Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડેલ છે. કોષના ટર્મિનલનો સ્થિતિમાનનો તફાવત \(.....\,V\) હશે?NEET 2022 Easy
- એક હવામાં જતાં પદાર્થનો વેગ \((20 \hat{\mathrm{i}}+25 \hat{\mathrm{j}}-12 \hat{\mathrm{k}})\) છે તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોતર \(1: 5\) છે.નાનો પદાર્થ \((100 \hat{\mathrm{i}}+35 \hat{\mathrm{j}} +8 \hat{\mathrm{k}})\) ના વેગથી ગતિ કરતો હોય તો મોટા પદાર્થનો વેગ કેટલો હશે?NEET 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક અનંત લંબાઈના સીધા સુવાહકમાં \(5 \,\mathrm{~A}\) નો પ્રવાહ વહે છે.એક ઇલેક્ટ્રોન \(10^{5} \, \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી સુવાહકને સમાંતર ગતિ કરે છે.આપેલ ક્ષણે ઇલેક્ટ્રોન અને સુવાહક વચ્ચેનું લંબઅંતર \(20 \, \mathrm{~cm}\) છે.ઇલેક્ટ્રોન દ્વારા તે ક્ષણે અનુભવાતા બળનું મૂલ્ય ......... \(\times 10^{-20} \,N\) હશે.
NEET 2021 Medium - સંયોજન \(X\) ની \(O _{3}\) સાથે તેમજ \(Zn / H _{2} O\) સાથે પ્રક્રિયા કરતાં તે ફોર્માલ્ડીહાઈડ અને \(2-\)મિથાઈલપ્રોપેનાલ નીપજો તરીકે આપે છે. સંયોજન \(X\) શોધો.NEET 2022 Easy
- પ્રકાશસંશ્લેષણમાં પ્રકાશની ગેરહાજરીમાં પ્રક્રિયાઓ ક્યાં થાયNEET 2015 Medium
- સમતાપીય પરિસ્થિતી હેઠળ, એક આદર્શ વાયુના અપ્રતિવર્તિય વિસ્તરણ (irreversible expansion) માટે, સાચો વિકલ્પ શું છે ?NEET 2021 Medium