enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
પુખ્તમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધુ સ્રાવથી, ઊંચાઈમાં આગળ વધારો પ્રેરતો નથી. કારણ ………. .
- A એપીફિશિયલ તક્તી પુખ્તતા પછી બંધ થાય છે.
- B પુખ્તમાં વદ્ધિ અંત:સ્રાવ નિષ્ક્રિય થાય છે.
- C અસ્થિ તેની સંવેદનશીલતા વૃદ્ધિ અંતઃસ્ત્રાવો માટે ગુમાવે છે.
- D સ્નાયુતંતુ જન્મ પછી કદમાં વૃદ્ધિ પામતાં નથી.
Answer & Solution
Correct Answer
(A) એપીફિશિયલ તક્તી પુખ્તતા પછી બંધ થાય છે.
Step-by-step Solution
Detailed explanation
(a) : Epiphyseal plate is a hyaline cartilage plate in the metaphysis at each end of long bone. It is part of long bone where new bone growth takes place. In adults, elevated levels of \(GH\) results in acromegaly where no increase in height occurs because of ossified epiphyseal plate.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - સ્નાયુઓના ત્રણ પ્રકાર \(a, b\) અને \(c\) તરીકે આપેલા છે. માનવ શરીરમાં તેમના સ્થાન સાથે સાચી જોડી ઓળખો:
(ચિત્ર)
સ્નાયુનું નામ/સ્થાન
NEET 2024 Medium - સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવી રીતે કોષીય ક્રિયા વિધીને અસર કરે છે ?NEET 2019 Hard
- જો બંને પિતૃઓ થેલેસેમીયાના વાહક હોય જે દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન ખામી છે. ગર્ભાધાનને કારણે અસરકારક બાળક હોવાની સંભાવના કેટલી?NEET 2013 Medium
- ઔદ્યોગિક મેલેનિઝમ એ શેનું ઉદાહરણ છે ?NEET 2015 Hard
- પ્રકાશ શ્વસન અંતર્ગત \(RuBisCo\) ઉત્સેચકની પ્રાણવાયુકરણ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે:NEET 2020 Easy
More PYQs from NEET
- નીચે આપેલી પ્રક્રિયા શ્રેણીમાં, X અને Z અનુક્રમે શોધો :
\( CH _3 CH _2 CH _2- OH + PCl _5 \longrightarrow CH _3 CH _2 CH _2 Cl +X+ HCl \)
\( CH _3 CH _2 CH _2 Cl \xrightarrow[\Delta]{\text { alc. } KOH } Y \xrightarrow[\left( C _6 H _5 CO \right)_2 O _2]{ HBr } Z\)NEET 2026 Medium - નીચેની પ્રક્રિયાઓ માટે કયું વિધાન સાચું છે? \((A)\,\,CH_3CH_2CH_2Br + KOH \rightarrow CH_3CH CH_2 + KBr + H_2O\)
NEET 2016 Medium - \(1 \,m\) લંબાઈના \(20\) આરા આવેલા હોય તેવા એક પૈડુ \(0.4 \,G\) ચુંબકીય ક્ષેત્રને લંબ રહીને \(120 \;rpm\) ની ઝડપે ભ્રમણ કરે તો તેના કેન્દ્ર અને પરિધ વચ્ચેનો \(emf\) શોધો \(\left(1\; G =10^{-4} \;T \right)\)NEET 2020 Medium
- વાયુકોષ્ઠોમાં ઓક્સિહિમોગ્લોબીન બનવા માટેની અનુકૂળ સ્થિતિ પસંદ કરો.NEET 2021 Medium
- ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છેNEET 2024 Medium
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -NEET 2021 Hard