enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
પતિ અને પત્નીનો જીનોટાઇપ \(I^AI^B\) અને \(I^Ai\) છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?
- A \(3\) જીનોટાઇપ : \(4\) ફીનોટાઇપ
- B \(4\) જીનોટાઇપ : \(3\) ફીનોટાઇપ
- C \(4\) જીનોટાઇપ : \(4\) ફીનોટાઈપ
- D \(3\) જીનોટાઇપ : \(3\) ફીનોટાઇપ
Answer & Solution
Correct Answer
(B) \(4\) જીનોટાઇપ : \(3\) ફીનોટાઇપ
Step-by-step Solution
Detailed explanation
(b): If the genotypes of husband and wife are \(I^AI^B\) and \(I^Ai\) respectively, then the probabilities of genotypes and phenotypes among their children can be worked out as:
Thus, there are four possible genotypes, viz., \(I^AI^A, I^Ai, I^AI^B\) and \(I^Bi\) and three possible phenotypes, viz., \(A, AB\) and \(B\) among the children.
| Genotype: | \(I^A I^A\) | \( I^Ai\) | \( I^AI^B\) | \(I^Bi\) |
| Phenotype: | \(A\) | \(A\) | \(AB\) | \(B\) |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મધમાખીઓમાં લિંગ-નિર્ધારણના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે ?
A. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી બનતી સંતતિ માદા (રાણી અથવા કાર્યકર) તરીકે વિકસે છે.
B. અફલિત અંડકોષ કન્યાપ્રજનન દ્વારા નર તરીકે વિકસે છે.
C. નરમાં રંગસૂત્રોની સંખ્યા માદા કરતાં અડધી હોય છે.
D. નર અર્ધસૂત્રણ દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. મધમાખીઓમાં એકકીય-દ્વિકીય લિંગ-નિર્ધારણ પ્રણાલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2026 Medium - માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- નીચેનામાંથી કયું સંયોજન કોઈ પણ અપવાદ વિના સાચું છે?
વિકલ્પ લાક્ષણિકતાઓ વર્ગ \((a)\) ચૂસક અને ગોળાકાર મુખ; જડબાં ગેરહાજર, ભીંગડાં વગરનું અધિચર્મ; યુગ્મ ઉપાંગો. સાયક્લોસ્ટોમેટા \((b)\) શરીર પીંછાઓથી ઢંકાયેલું; ત્વચા ભેજવાળી અને ગ્રંથિમય, અગ્ર ઉપાંગો પાંખો બનાવે છે; હવાકોથળીઓ સાથેના ફેફસાં. એવિસ \((c)\) સ્તન ગ્રંથિ; શરીર પર વાળ; કર્ણપલ્લવ; ઉપાંગોની બે જોડ. મેમેલિયા \((d)\) વક્ષ બાજુએ મુખ; ઝાલર ઢાંકણ વગરની ઝાલરો; પ્લેકોઈડ ભીંગડાંવાળી ત્વચા; સતત મેરુદંડ. કોન્ડ્રિકથીસ NEET 2015 Medium - \(\mathrm{ABO}\) રુધિર જૂથમાં પિતાનું \(\mathrm{B}^{+}\), માતાનું \(\mathrm{A}^{+}\)અને બાળકનું \(\mathrm{O}^{+}\)છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક? નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
NEET 2024 Medium - ગર્ભનિરોધક “સહેલી” \((SAHELI)\)NEET 2018 Easy
- આકૃતિ પ્રોટીનના કાલ્પનિક ટેટ્રાપેપ્ટાઈડ ભાગને દર્શાવે છે જેના ભાગોને \(A\) થી \(D\) વડે લેબલ કરવામાં આવ્યા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
NEET 2013 Medium
More PYQs from NEET
- બે ટોરોઈડ \(1\) અને \(2\) માં \(200\) અને \(100 \) આંટા છે જેની સરેરાશ ત્રિજ્યા અનુક્રમે \(40\; \mathrm{cm}\) અને \(20\; \mathrm{cm}\) છે. જો તેમાંથી સમાન પ્રવાહ \(i\) પસાર થતો હોય તો બે લૂપને સમાંતર પસાર થતાં ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?NEET 2019 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો :
નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\). ઓક્સિડેટીવ ડીકાર્બોક્સીલેશન \(I\). સીટ્રેટ સીંથેેઝ \(B\). ગ્લાયકોલીસીસ \(II\).પાયરૂવેટ ડિહાયડ્રોજીનેઝ \(C\). ઓક્સિડેટીવ ફોસ્ફો-રાયલેશન III. ઈલેક્ટ્રોન પરિવહન તંત્ર \(D\). ટ્રાઈકાર્બોક્સીલીક એસિડ ચક્ર \(IV\). \(EMP\) પરિપથ NEET 2023 Medium - રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- 30 લિટર કદના એક ઓક્સિજન સિલિન્ડરમાં 18.20 મોલ ઓક્સિજન છે. સિલિન્ડરમાંથી થોડો ઓક્સિજન વાપરી લીધા પછી, \(27^{\circ} C\) તાપમાને તેનું ગેજ દબાણ ઘટીને 11 વાતાવરણીય દબાણ થાય છે. સિલિન્ડરમાંથી વાપરી લેવાયેલા ઓક્સિજનનું દળ લગભગ કેટલું હશે?
[આપેલ છે: \(R=\frac{100}{12} J mol ^{-1} K^{-1}\), અને \(O_2\) નું આણ્વીય દળ \(=32\), 1 વાતાવરણીય દબાણ \(=1.01 \times 10^5 N / m\)]NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલાં છે : વિધાન \(I\) : \(Bt\) વિષ એ ચોક્ડસ કટક જૂથ પર નિર્ભર કરે છે અને \(Cry IAc\) જનીન દ્વારા સાંકેતન પામે છે. વિધાન \(II\) : \(Bt\) વિષ એ બેસિલસ થુરિન્જિએન્સિસમાં વિષ્કિય પ્રોટોક્સિન સ્વરૂપે હ્યોય છે. તેમ છતાં, કીટક દ્વારા ખવાયા પછી આ નિષ્ફ્રિય પ્રોટોક્સિન, કીટકના આંતરડામાં ઍસિડિક \(pH\) ને કારણે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. ઉ૫રનાં વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : \(dN|dt = rN(1 -N/k)\)NEET 2016 Medium