ExamBro
ExamBro
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કે

  1. A તે હાયપોથેલેમસના નિયમન હેઠળ આવેલ છે.
  2. B તે ઉત્સેચકોનો સ્રાવ કરે છે.
  3. C તેમાં નળી \((duct)\) આવેલ હોય છે.
  4. D તે ફક્ત અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) તે ફક્ત અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app