enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ એ સાચી અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. કારણ કે
- A તેમાં નળી \((duct)\) આવેલ હોય છે.
- B તે ફક્ત અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે.
- C તે હાયપોથેલેમસના નિયમન હેઠળ આવેલ છે.
- D તે ઉત્સેચકોનો સ્રાવ કરે છે.
Answer & Solution
Correct Answer
(B) તે ફક્ત અંતઃસ્ત્રાવનો સંગ્રહ અને અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : Posterior lobe of pituitary gland does not secrete any hormone. Its hormones are synthesised by the hypothalamus. It only stores and releases these hormones. Hence, it cannot be considered as true gland.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- નીચેનામાંથી કયું નિયમિત પુષ્પનું ઉદાહરણ છે?NEET 2024 Medium
- પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?NEET 2016 Medium
- અર્ધસૂત્રણની નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો
\((i)\) વ્યતિકરણ
\((ii)\) સિનેપ્સિસ
\((iii)\) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
\((iv)\) કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવુંNEET 2015 Medium - આર્થિક રીતે મહત્વનાં ઉત્પાદનો માટે આણ્વિય, જનીનિક અને જાતિય સ્તરે વિવિધતાની શોધને કહેવાય :NEET 2026 Medium
More PYQs from NEET
- પ્રિઝમમાંથી નિકળતા નિર્ગમનકોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. (\(^{\circ}\) માં)
NEET 2021 Medium - R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy - મંગળની સૂર્ય ફરતે કક્ષાની ત્રિજ્યા બુધની કક્ષાની ત્રિજ્યા કરતાં આશરે 4 ગણી છે. મંગળનું વર્ષ 687 પૃથ્વી દિવસનું છે. તો બુધ ગ્રહ પર 1 વર્ષની લંબાઈ કેટલી હશે?NEET 2025 Hard
- નવસ્થાનની જાળવણીનું ઉદાહરણ કર્યું છે?NEET 2014 Medium
- એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium
- પ્રોટીન અણુમાં જુદા જુદા એમીનો એસિડ એકબીજા સાથે ......... દ્વારા જોડાયેલા હોય છે.NEET 2016 Medium