ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation

પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ અને વૈવિધ્યીકરણ થયું ત્યારથી આજ સુધીમાં પાંચ વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. છટ્ઠીવારનુ વિલોપન જે પ્રગતિ પર છે, તે પહેલાના ઘટનાક્રમો (એપિસોડ) થી કેવો પ્રકારે અલગ હશે ?

  1. A વર્તમાનમાં જાતિઓનો કુલ વિલોપન દર શૂન્ય છે.
  2. B વર્તમાનમાં જાતિઓના વિલોપનનો દર પાછલા એપિસોડ કરતા લગભગ દસ (10) ઘણો ઝડપી છે.
  3. C વર્તમાનમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપનો કરતા 100 થી 1000 ઘણો ઝડપી છે.
  4. D વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર પૂર્વ થવાવાળા વિલોપનો કરતા ઘણો નીચો છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વર્તમાનમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપનો કરતા 100 થી 1000 ઘણો ઝડપી છે.

Step-by-step Solution

Detailed explanation

(C) વર્તમાનમાં જાતિઓના વિલોપનનો દર માનવ પૂર્વેના સમય કરતાં 100 થી 1000 ગણો વધુ ઝડપી છે.
પ્રમાણભૂત જૈવિક સાહિત્ય અનુસાર, પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ અને વૈવિધ્યકરણના લાંબા ગાળા દરમિયાન જાતિઓના સામૂહિક વિલોપનની પાંચ ઘટનાઓ બની છે.
વર્તમાનમાં ચાલુ 'છઠ્ઠું વિલોપન' મુખ્યત્વે વિલોપનના દરના સંદર્ભમાં અગાઉની ઘટનાઓથી અલગ છે.
વર્તમાન જાતિઓના વિલોપનનો દર માનવ પૂર્વેના સમય કરતાં 100 થી 1000 ગણો વધુ ઝડપી હોવાનો અંદાજ છે, અને માનવીય પ્રવૃત્તિઓ આ ઝડપી દરો માટે જવાબદાર છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app